________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
શ્રી જેનધામ પ્રકાશ.
ઊત્તર–ગહ કર્મનું સ્વરૂપ ટુંકામાં એ છે કે–તેના પગથી . મુંઝાય છે અને પાદેયનું સ્વરૂપ જાતે નથી. વિ વિકારના સાધનો વિગેરે જે જે પદાર્થો વિવલ્લી સમાન છે તે તે પદાર્થ મેહકમથી માહિત થયેલ મનુષ્ય અમૃત સમાન જાણીને સેવે છે. કેધ અને માન કરવું ક્ષતિકારક છે એમ જાણ્યા છતાં પણ મોહકર્મના ઉદયથી મુઝાઈન કાધ માન કરે છે, રૂદન કરે છે, આર્તધ્યાન કરે છે, અને વિવેક વિકળ થઈ જાય છે. મોહકર્મની વિજેમના અપૂર્વ છે.
સમીક્ષક–અરૂપી આત્માને રૂપકર્મ વિહ્વળ કેમ કરી શકે ? ઉત્તર–જેમ રૂપી મદીરાપાન આત્માના અરૂપી જ્ઞાન ગુણને આછાદિત કરી વિવળ કરી નાંખે છે તેમ આરૂ પી આત્માને રૂપકર્મ વિવળ કરી શકે છે.
સમીક્ષક–અરૂપી દ્રવ્ય રૂપી દ્રવ્યનું ભાજન કેમ થઈ શકે ?
ઉત્તર--જેમ અરૂપી આકાશ રૂપી પુગળ આદિ દ્રવ્યોનું ભાજન (આધારરૂપ) છે તેમ અરૂપી આત્મા પણ રૂપી કમના યોગથી આધારરૂપ -અર્થાત ભાજનરૂપ થઈ શકે છે. સારાંશ એ કે રૂપી કર્મ અરૂપી આત્માને લાગી શકે છે.
સમીક્ષક--જીવ પહેલાં કે કમ પહેલાં?
ઉત્તર--જીવ અને કર્મમાં કોઈ પહેલું નથી અને કોઈ પાછળ નથી અર્થાત અનાદિથી સ્વભાવે મળેલાં છે.
સમીક્ષક–આત્માને પહેલાં માનીએ અને કર્મને પાછળથી ઉત્પન્ન થયેલાં માનીએ તે શું હાની?
ઉત્તર–-આત્માને પહેલાં નિર્મળ માની કમને પાછળથી જીવને લાગ્યા એમ માનવામાં બહુ ક્ષતિ છે કેમકે નિર્મળ આત્માને શા હેતુથી કમ લાગ્યો? કહેશો કે સ્વભાવે કરી. તો આપણને તાજ૫ નિયમ કરી નિર્મળ થઈ મુક્ત થયા પછી પણ શા માટે ફરીને કર્મ નહીં લાગે ? અને મુક્ત થયા પછી પણ જે કર્મ લાગતાં હોય તો તાજપ નિયમ કરવા વ્યર્થ થઈ જાય.
સમીક્ષક--કર્મ પહેલાં અને આત્મા પાછળથી ઉત્પન્ન થયો ગણીએ તો?
ઉત્તર--આત્મા પાછળથી ઉત્પન્ન થયેલો માની કમને પ્રથમ માનીછે તો પણ ઠીક નથી. કેમકે જ્યારે આભા પ્રથમ નહોતો તો કર્મ કણે
For Private And Personal Use Only