________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैनधर्म प्रकाश.
JAIN DHRMA PRAKASH.
' '' દહેરે,
ઘટા નાંદ વગાડતાં, ખરરર થાય આકાશે; પર દી) તેમ ભૂતળ ગવતું પ્રગટયું જૈનપ્રકાશ. ૧ કરોડ 'ને .. ; 22 23
24
છે
-
-
-
-
-
-
-
-
-
-
-
પુસ્તક૬ .શક ૧૮૧૨ અશાડ શુદિ ૧૫ વીર સંવત ૨૪૧૬ અંક ૪.
श्री जैनधर्मो जयतितराम्.
जीव अने कर्म. (લખનાર મુનિ મહારાજ શ્રી શાંતિવિજયજી.) કર્મ મુખ્યત્વે કરી આઠ પ્રકારના છે તેમાં સર્વ કરતાં વધારે દુઃખ નું કારણ મોહ કર્મ છે. " સમીફાક-કર્મ જડ કે ચેતન?
ઉત્તર–ક જડ હોય છે અને આત્માને શુભાશુભ અધ્યવસાયથી આત્માની સાથે અદિ કાળથી લેલીભૂત થયેલા છે. જેમ કે ઈ પુરૂ પના શરિર ઉપર તેલનું વિલેપન કરી તેને નગરમાં ફેરવીએ અને તેને શરિરે જેમ સૂટ મરજી વિગેરે જેટી લેલીભૂત થઈ જાય છે તેમ જીવને રાગદ્વેષરૂપી પ્રણામની ચીકાશને યોગે કર્મર સંપ્રાપ્ત થાય છે અને આત્મા સાથે એકીભૂત થઈ જાય છે.
For Private And Personal Use Only