________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાહકેને સૂચના. દર માસે પાની આ હાથમાં આવે છે છતાં તે વાજમ મેકેલવાને સાંભરતું નથી એ દિલગીરીની વાત છે. ચા લતા વર્ષને આ ચોથે અંક બહાર પડી તે લવાજમ મેકલવામાં હવે ઢીલ ન થવી જોઈએ. વહેલું બેડું મેકલવું તો છે જે ત્યારે આવા કામમાં આળસ અને પ્રમાદ કરો એ હાનીકારક છે. વળી આપ જાણે છે કે ચેપાંનીયાનો આધાર લવાજમ ઉપર છે. * કેટલાએક ગ્રાહકે પાસે તે એક વરસ ઉપરાંતનું એટલે બે ત્રણ ચાર કે પાંચ વર્ષનું લવાજમ લેણું છે. તેવા માણસેને શું લખવુ? વારંવાર ચોપાનીયામાં સૂચના આપ માં આવે છે, દરવર્ષે ઉધરાણીનાં કાગળ લખવામાં આવે છે છતાં પણ લવાજમ મોકલવાને આંખ ઉઘડતી નથી એ કેવું દિલગીરીકારક કહેવાય. તેવા સાહેબેએ હવે જરૂર ધ્યાન પર લઈ લદિવાજમ મોકલી આપવું. તંત્રી બેંગ્લે વર્નાક્યુલર પ્રિન્ટિગ સિ. ઉપરના નામનું છાપખાનું થોડી મુદત થયાં અમોએ અમદાવાદમાં પત્રકારને નાકે ધાંચીની વાડીમાં ઉઘાડવું છે, સાંચા, ટાઈપ, વિગેરે તદન સિવ સામન જ છે. અમારા પ્રેસમાં ઉગ્રેજી, ગુજરાતી, બાળબોધી, વિગેરે સઘળું કામ થાય છે. તયાં. ઘણીજ સારી રીતે અને કફાયતથી તેમજ લાગેલી મૂદતમાં કરી આપીએ છીએ. માટે જે સાહેબોને કાંઈ છપાવવું હેય તેમણે નીચે સહી કરનારને મળવું અથવા પત્ર લખ.. અમદાવાદ, ? નથુભાઇ રતનચંદ મારફતી. " એ વખકયુલર રિંગ, For Private And Personal Use Only