________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
,
૧૫૧
કહી તરતજ સરોવરને વિષે કંપાપાત કર્યા. પરંતુ વ્યંતર સાનિધ્ય શિવાય તે જળને વિષે બુડવા લાગ્યો. એવામાં તેને એક મગરે ગ જેના વદનમાં તે સરોવરનું જળ જાય તે પુરૂષ ફીટી વાઘ ૨૫ થઇ જાય એવો તે સગવરને પ્રભાવ હતું અને તેથી કુંવરને મઘરે કેડ સુધી ગવા તેવામાં તેના મુખમાં જળ પ્રવેશ થવાથી તેનું બહાર રહેલું અધ શરિર ધરૂપ થઈ ગયું. હવે મગર શરિરને અર્ધ ભાગ ગળ્યા પછી બાકીને અર્ધ ભાગ વાવરૂપ હોવાથી ગળી પણ શકતો નથી અને ગળેલો ભાગ છોડી પણ શકતો નથી, એવામાં કેવરના કટી તટને વિષે બાંધેલ ફળનું ચુરણ મગરના ઉદરમાં જ વાથી તેના પ્રયોગે તે મગર નરરૂપ થઈ ગયો. એ પ્રમાણે મનુષ્યના મુખમાં અડધે વાઘ અને અડધે બહાર વાઘ એવે દેખાવે એકત્ર થયેલા તે બંને સરોવરના તીર મલે આવ્યા.
એવામાં સર્વાગ સુંદરીની એક દાસી ત્યાં રમવા આવી હતી તેણે પુનર્ગમન કરતાં આ તકમય દેખાવ જોયા. તેણીએ જઈને પિતાની સ્વામીનિને એ વાત વિદિત કરી. આવી વિસ્મયકારક વાત સાંભળીને સર્વાગ સુંદરીએ તેને પોતાની પાસે મંગાવ્યાં. અહીં દુર્જય રાજા જે તેના આવાસને વિષે ઘણા દિવસથી રહેલો છે તેની પાસે તે બંનેને લાવ્યા એટલે પતિ પણ આ વિનોદ જોઇને અત્યંત હર્ષ પામતે વિમાસવા લાગ્યા કે આ વાગ શી રીતે બન્યો હશે! એમ વિચારતાં દેવળને વિષે મિત્ર વિગના દુખથી પોતે પ્રાણઘાત કરવા તૈયાર થયા હતા તે વખતે તે દેવીએ તેના હરત પકડી કાનને વિષે “પુત્ર ! તું પ્રાણઘાત કર નહીં. આજથી છ માસે તને તારો મિત્ર કે ઈપણ સ્થળે અર્ધવાઘરૂપ મનુષ્યના વદનમાં પકડાયેલો મળશે, અને તે વખતે હું આ બધી આપુ છું તે તેને છાંટીશ એટલે પોતાના મૂળ શરિર પ્રત્યે પામશે” એવા વચન કહ્યા હતા તે યાદ આવ્યાં.
For Private And Personal Use Only