________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
શ્રી જૈનધર્મ પ્રકાશ વ હતા. દ્વાદશાંગી એવું કહેતાં તેમાં ચઉદ પૂર્વ આવી જાય છે પરંતુ જુદુ વિશેષણ આપ્યું છે તે દુાદi ગના અંગોમાં ચઉદ પર્વની બાધાન્યતા બતાવવા માટે છે. તે પ્રાધાન્યતા એવી રીતે કે તે પૂર્વ આદિમાં પ્રણયના કર્યા છે, તેમાં અનેક વિદ્યા મંત્રાર્થ ભરેલા છે, તથા બીજા અંગ કરતાં તે માટે છે. દાદશાંગીણ તથા ઉધીયુ તો ફકત સૂત્ર માત્ર લેવાથી થાય છે પણ આ ગણધરોત ગમત ગણિ પિટકના ધરનારા એટલે સક્ષર સવિતપણે દ્રાદશાંગીને સુત્ર અને અર્થથી ધારણ કરનારા હતા. તેઓ પાણી વિનાના માસી ક ભકતે કરીને રાજગૃહ નગરને વિષે નિર્વાણ પામ્યા છે, તેમાંના નવ ગણધર ભગવંત જીવતાંજ અને સ્થવિર ઇંદ્રભૂતિ તથા વિર આર્ય સુધર્મ ભગવંત સિદ્ધિપદ પામ્યા પછી નિર્વાણ પદ પામ્યા છે. આ વર્તમાન કાળમાં જે શ્રમણ નિર્ગથ વિચરે છે એ આર્ય સુધર્મ અણગારના અપત્ય એટલે સંતાની આ છે કારણકે બાકીના ગણધરે પિત - તાના મરણ કાળે પોત પોતાને ગુગ સુધી ખામીને રોપવાથી નિરપત્ય એટલે શિ પરંપરા રહીત બુકિન્ન થયેલા છે.
આ સૂત્રના પ્રમાણ વડે આજના સર્વ સાધુઓ સુધર્મ સ્વામીના વંશ વર્જાિ હોવાથી તે મહાન પુરૂષ જનમતનાં નાયક છે એવું સપષ્ટ જણાઈ આવે છે, અને એમના કરેલા સો વર્તમાન કાળે અને તિ સંક્ષિસતા પામી વિજયવંત બીરાજે છે. તેટલા માટે પ્રવચનાધિપતિ રૂપે બીરૂદ પણ ખરેખર રીતે એમનેજ ઘટમાન થાય છે. વળી આ બંને કારણથી એ મહાપુરૂષના સુધર્મ એવા અભિધાનનો હેત્વર્થ સિ& થાય છે, એટલે એ મહાપુરૂષ જ્યારે જિન મતના નાયક અને પ્ર. વચનાધિપતિ છે ત્યારે તેઓ સુધર્મ એટલે રૂડા ધર્મ વાળા પણ છે.
For Private And Personal Use Only