________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનાચાર્ય ચરિત્ર અગ્નિવાસ્યાયન ગેબ્રીય ધમિલનામાં બ્રાહ્મણની ભાર્યા ભદ્દિલાની કુક્ષિએ ઉત્પન્ન થઈ જન્મ પામ્યા હતા. તેમણે લgવયમાં જ વેદ વેદાંગાદિ ચઉદ વિદ્યામાં નિપુણતા મેળવી હતી. તે પિતાની વયનાં પચાસમે વર્ષે શ્રી મહાવીર સ્વામીને આવી મળ્યા અને તેમણે તેમને ધર્મ સ્વીકારી પાંચશે શિષ્ય સાથે દિક્ષા લઈ ત્રીશ વર્ષે પર્યત શ્રી વર્દમાન પ્રભુની ચરણ પયું પાસના કરી. એ સમયે શ્રી વિદ્ધમાન પ્રભુ કાળ કરી મિક્ષ પહોંચ્યા. તેવાર પછી બાર વર્ષ લગી સુધમ ગણધર છબસ્થ રહ્યા. એ રીતે કુલ ૯૨ વર્ષની વયના પ્રાંતે કેવળજ્ઞાન પામ, અને આઠ વર્ષ કેવળી પર્યાય પાળી એકંદર એ વર્ષનું આયુષ્ય ભેગવી મોક્ષરીમાં બીરાજમાન થયા. પિતાને સઘળે ધર્મ કારભાર શ્રી જંબુસ્વામીને પી ગયા.એમણે મહાવીર સ્વામીની પછી ત્રીશ વર્ષ ધમૅધિકાર' ભોગવ્યું. એ અરસામાં જે મહાન અને અતિ ગંભીર ગ્રંથની રચના કરી છે તે જોઈ આજે આપણે સાનંદાશ્ચર્ય પામી જય જય દીનિના પિકાર ઉડાવ્યા વિના રહી શકતા નથી.
વાહ વાહ ! જે વખતે એવા મહાન્ પુરૂષ આ ભારતભૂમિની ઉપર બીરાજમાન હશે તે વખતે જૈન ધર્મ કેવી રીતે દીપી નિકળી વિજય દવાને પામ્યા હશે તેનો ચિતાર વાંચનાર સુજ્ઞા જનોએ સવયમેવ કરી લેવો.
આ પ્રસંગને ઉપયોગી શ્રી ક૯પ સત્રને વિષે જે પાઠ છે તેનો ઉરિણા વળી ટીકાનુસારે ભાવાર્થ ગ્રહણ કરી આ સ્થળે લખ્યો છે.
' “એ ઇંદ્ર ભૂખ્યાદિક શ્રમણ ભગવંત મહાવીરના ૧૧ ગણધર આચારાંગથી લઈ દ્રષ્ટીવાદ પર્યત દ્વાદશાંગ મુતને ધરનારા હતા જે માટે તે દ્વાદશાંગનું તેમણે જ પ્રણયન કર્યું હતું તથા તેઓ ચઉદ પ
TI લેવી.
For Private And Personal Use Only