SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈત આત્માતદ સભા-ભાવતગર પરિપત્ર સામાન્ય સભાની મીટીંગ Acharya Shri Kailassagarsuri Gyanmandir સુજ્ઞ સભાસદ બંધુઓ—બહેનો, આ સભાના સભ્યોની સામાન્ય સભાની બેઠક નીચે મુજબના કાર્યો માટે સંવત ૨૦૬૧ ના ફાગણ વદ-૨ ને રવિવાર તા. ૨૭-૩-૨૦૦૫ ના રોજ સવારના ૧૦-૦૦ કલાકે શ્રી આત્માનંદ ભુવનમાં શેઠ શ્રી ભોગીલાલ લેકચર હોલમાં મળશે, તો આપશ્રીને હાજર રહેવા વિનંતી છે. (૧) તા. ૧૪-૩-૨૦૦૪ ના રોજ મળેલી સામાન્ય સભાની બેઠકની કાર્યવાહીની શુદ્ધ નોંધ વંચાણે લઈ મંજુર કરવા. તા. ૨-૨-૨૦૦૫ શ્રી જૈન આત્માનંદ સભા ખારગેઇટ, ભાવનગર (૨) સને ૨૦૦૩-૨૦૦૪ના હિસાબો મંજુર કરવા. હિસાબો તથા સરવૈયા કારોબારી સમિતિએ મંજુર કરવા ભલામણ કરેલ છે. (૩) તા. ૧૪-૨૦૦૪ થી તા. ૩૧-૩-૨૦૦૫ સુધીના હિસાબો ઓડીટ કરવા માટે ઓડિટરની નિમણુંક કરવા તથા તેનું મહેનતાણું નક્કી કરી મંજુરી આપવા. (૪) આવતા ત્રણ વર્ષ માટે હોદ્દેદારો તથા વ્યવસ્થાપર સમિતિની ચૂંટણી કરવા. (૫) પ્રમુખશ્રીની મંજુરીથી અન્ય કાંઈ રજુ થાય તે. લિ. મનહરલાલ કે. મહેતા ચંદુલાલ ડી. વોરા ચીમનલાલ વી. શાહ માનદ્ મંત્રીઓ તા.ક. (૧) કોરમના અભાવે મુલતવી રહેલ આ બેઠક બંધારણની કલમ ૧૧ મુજબ અડધા કલાક પછી ફરી મળશે અને તેને કોરમનો બાધ રહેશે નહી. For Private And Personal Use Only (૨) સને ૨૦૦૩-૨૦૦૪ના ઓડીટેડ હિસાબો સભાના ઓફીસ ટાઈમ દરમ્યાન તા. ૧૫-૨-૨૦૦૫ થી ૨૮-૨-૨૦૦૫ દરમ્યાન મેમ્બરશ્રીઓ જોઈ શકશે.
SR No.532099
Book TitleAtmanand Prakash Pustak 101 Ank 10
Original Sutra AuthorN/A
AuthorPramodkant K Shah
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year2003
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy