________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
આ રીતે સિદ્ધભગવાનની આરાધના કર્યા બાદ આચાર્ય શ્રી મુનિચન્દ્રસૂરીજી મહારાજનો શ્રી પાળ ગુરુગમાં પ્રથમ એવા સૂ ભગવન્તના શ્રીસ અને મયણાની જીવનમાં કેવો મહત્વનો ભાગ છે ઉપર કે ઉપકાર છે. જિનશાસનમાં તેનું શું તે બધી બાતે અવસરે જોઈશુ અગ્રે અધિકાર સ્થાન છે. તે બધી વાતે અને આ આચાર્ય પદાઢ વત્તમાન.
હંમેશા નમ્રતા રાખનાર માણસ કદી પાછો પડતો નથી. નમ્રતા એ હારની નિશાની નથી પણ પ્રેમનું પ્રતિક છે અને જીવનની પ્રગતિ છે,
શોકાંજલ શ્રી ચંદ્રકાન્ત પોપટલાલ સલત (ઉં. વર્ષ ૪૮) સંવત ૨૦૪૭ ના ભાદરવા સુદ ૩ ને બુધવાર તા. ૧૧-૯ ૯૧ ના રોજ ભાવનગર મુકામે વર્ગવાસી થયેલ છે. તેઓ શ્રી આ સભાના આજીવન સભ્ય હતાં. તેમજ તેઓશ્રી આ સભાના વ્યવસ્થાપક સમિતિના પણ સભ્ય હતાં. આ સભાના કામકાજમાં સારો રસ લેતા હતાં. પાક વૃત્તિવાળા અને મિલનસાર સ્વભાવના હતા તેમના કુટુંબીજનો પર આવી પડેલ દુ:ખમાં અમે અવેદના પ્રગટ કરી એ છીએ, તેઓશ્રીનાં આત્માને પરમ શાનિત મળે એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ.
- શ્રી જેને આત્માનંદ સભા-ભાવનગર
શેકાંજલિ શેઠ શ્રી નાનાલાલ કુંવરજીભાઈ શાહ (ઉં. વર્ષ ૮૪) સંવત ૨૦૪૭ ના ભાદરવા સુદ ૧૩ ને શનિવાર તા. ૨૧-૯-૯૧ ના રોજ ભાવનગર મુકામે સ્વર્ગવાસી થયેલ છે. તેઓશ્રી આ સભાના આજીવન સભ્ય હતા. તેઓશ્રી ખૂબ જ ધાર્મિક વૃત્તિવાળા હતા અને ઘણા સમયથી ધાર્મિક જીવનમાં સમય પસાર કરતા હતાં તેમના કુટુંબીજના પર આવી પડેલ દુ:ખમાં અમે સમવેદના પ્રગટ કરીએ છીએ. તેઓશ્રીના આત્માને પરમ શાનિત મળે એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ.
– શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર,
૧૧૪]
|| અમાનંદ પ્રકાશ
For Private And Personal Use Only