SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Atmanand Prakash Regd. No G. BV. 31 ભાવનગર જૈન વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘના ઉપક્રમે સિધિત, ચેક' નામકરણ સમારંભ શ્રી જૈન વે. મૂર્તિપૂજક તપાસ'ઘના ઉપક્રમે પૂ. આચાર્ય શ્રી વિજયચ દ્રોદયસૂરીશ્વરજી મ. સા આદિ ભગવતેની પુનિત નિશ્રામાં સમાજના વિશાળ ઉપસ્થિતિમાં તા. ૩-૨-૯૧ને રવિવારે ‘સિદ્ધિતપ ચેક’ને નામકરણ વિધિ સમારંભ યોજાઈ ગયો. ભાવનગર સંધના આશ્રયે 1988 ૮૯ના વર્ષ દરમિયાન પૂજયપાદની મંગલ નિશ્રામાં 800 જેટલા તપસ્વીઓની વિક્ર મરૂપ સિદ્ધિ ૧૫ની આરાધના થઈ હતી આ વિક મતપની સ્મૃતિ જળવાઈ રહે અને તપે ધમની અનુમોદના થાય તેવા શુભાશયે ભાવનગર મહાનગરપાલીકાએ ‘મહત્વના સ્થાન દાદાસાહેબ સામે ‘સિદ્ધિતપ ચેક’નુ' નામાભિધાન આપવા નિર્ણય કરેલ જેના ફળ સ્વરૂપે આ ચેકના નામકરણનો, સમાર ભ શ્રી પ્રતાપભ ઈ શાહના પ્રમુખસ્થાને અને શાંતીલાલ શાહ (આફ્રીકાવાળા), શ્રી બકુભાઇ ભે ગીલાલ તથા ભાવનગરના માજી મેયરશ્રી જયંતભાઈ વનાણીના અતિથિ. વિશેષ યાજાયેલ'. આ સિદ્ધિતપ ચેકના દાતા મનીષભાઈ નવનીતરાય શાહ (અમદાવાદ વાળા)ના હસ્ત ચીકનું ઉદ્ઘ ટન થયેલ છે. | | અનુસંધાન પેજ ૬૪નું ચાલુ ] પણે સ્વિકાર થયા છે. પર સ્પરની અખંડ એકતા, પર સ્પર અવિચ્છિન્ન સંબંધ અને પર પરાવલ' બનના આ સિદ્ધાંત જૈન ધર્મને મુદ્રાલેખ છે. - વિશ્વસમાજ દ્વારા આ સિદ્ધાંતના સ્વીકાર થી એક શુભ આરંભ થયો છે અને તે માનવસમાજ માટે સુસંવાદી અને ઊંતિપૂર્ણ વિકાસ તરફ અ'ગૂલિનિર્દેશ કરે છે અને સાથે સાથે સમગ્ર પ્રતિસૃષ્ટિના વિકાસ પ્રત્યે પણ નિર્દેશ કરે છે.' | આપણે ભૂલવું ન જોઈએ કે આપણે તે અસંખ્યાત જીવોમાંના એક જીવ જ છીએ, અનંત અવકાશ અને અનંત સમયની ઘટમાળમાં અનંત વિશ્વની હસ્તી છે અને એવા અન‘ત વિશ્વના એક બિંદુ જેવી આ પૃથ્વી પરના અનંત જીવમાંના આપણે એક ક્ષુદ્ર જીવ છીએ, કારમેલે છે -વૈવિક વિજ્ઞાનને આ જૈન સિદ્ધાંત સમજવાથી આપણે જીવનના સવ ક્ષેત્રોમાં માન - અહંકારને તજીને અતિ વિનમ્ર બની શકીએ આપણે પ્રકૃતિના નિયમો અને તેના અર્થકરણ અને વિજ્ઞાનનું અનુસરણું કરવું જોઇએ એ આચરણ જ આપણા પરમ ધમ અને નીતિ બની રહેશે. બીજા કેઈ કા૨ણ માટે નહિ પણ આપણે અર્થાત સમગ્ર માનવજાતને જીવવા માટે આ પદ્ધતિથી - જે જીવવું પડશે “યુનાઇટેડ નેશન્સ વડ ચાર્ટર ઓન નેચર’’નો આ જ સંદેશ છે. પ્રિન્સ આ ફિલિપ સમર્પિત થયેલ “જૈન ડેકલેરેશન ઓન નેચર’’નો પણ આ જ સરદેશ છે. અહિંસા અને પર પરાવલ' બન- પર સ્પરોપગ્રહો જીવાનામનો પણ આ જ દિવ્ય સંદેશ છે. તંત્રી : શ્રી પ્રમોદકાન્ત ખીમચંદ શાહ પ્રકાશક : શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, માય : શેઠ હેમેન્દ્ર હરિલાલ, આન't પ્રી. પ્રેસ, સુતારવાહ, ભાવનગર For Private And Personal Use Only
SR No.531991
Book TitleAtmanand Prakash Pustak 088 Ank 04
Original Sutra AuthorN/A
AuthorPramodkant K Shah, Prafulla R Vora
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1990
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy