SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દાદાના દર્શન કરવામાં કોઈ અનેરે, જ ભાવ આવે, કયારેક મારુદેવ માતા જેવા દઈનની ઝાંખી થાય તા થાય પણ ખરી. કર્માંશાહની ઉદારતાને કરમાશાહની જ ઉન્નારતાની ઉપમા આપવી પડે, એવી એ ઉદ્ઘારતા હતી. દાદાના દર્શીનમાં યાત્રિકોને ૧૦૦-૧૦૦ સુવર્ણ મુદ્રા આપવી પડતી હતી. તે કરમાશાહે એ સુબાને પુષ્કળ ધન (પ્રાધમાં તે સુવશુગિરિ શબ્દ વાપર્યાં છે) આપીને લાખ્ખા યાત્રિકોને માટે દાદાને દરબાર ખુલ્લા મૂકી દીધા. આવા કાર્ય માં કેટલા બધાં તત્ત્વાના સહિયારા સહયામ જોઇતા હાય છે ??? આવુ. મગળકા નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય તે માટે એ મુનિવરે એ છ માસી તપ (૧૮૦ ઉપવાસ) કયુ છે, (આપણે હષ્ટ જાણુવાનુ` કેટલુ બધુ બાકી છે ! આપણે છ મહિના ઉપવાસના તપની બાબતમાં માત્ર ચ‘પા શ્રાવિકાનું જ નામ જાણીએ છીએ હવ તેના સાથે તેમની પહેલા કરેલા આ તપને પણ યાદ રાખવુ જોઇશે. સાલ(ગરની ઉજવણી : આપણે ત્યાં ગામામાં પ્રભુજીની વર્ષગાંઠ હમણાં હમણાં ભારે ઉલ્લાસથી વિશાળ માનવમેદ્રની વચ્ચે ઉજવાય છે. તીર્થાંમાં માત્ર એક ભાયણીની વર્ષગાંઠ સોંઘમાં પ્રચલિત છે, જ્યારે સિદ્ધગિરિરાજના આદીશ્વરદાદાની વર્ષગાંઠ વૈશાખ વદ છ કે શ્રી શ'ખેશ્વરજીની વ`ગાંઠ માસુદ્ધિ પાંચમની તે શ્રી સધમાં બહુ ઓછી જાણીતી છે. શ્રી સિદ્ધ ગિરિરાજ મન શ્રી આદીશ્વરદાદાની આવતા વર્ષ વિ, સ’, ૨૦૪૭ના વૈશાખ ક્રિ છઠે ચારસ। સાઈઠમી વર્ષગાંઠ આવે છે, તે પ્રસ ગ શ્રી સુધ શાસનપ્રભાવના પૂર્વક ઉજવવા જોઇએ. કરમાશાહે પ્રતિષ્ઠા કરી તે પછી થેઢા જ વર્ષોમાં એટલે વિ. સ. ૧૬૫૦માં આ પ્રાસાદને તાજોદ્ધાર કરાવવામાં આવ્યા, 冷 Acharya Shri Kailassagarsuri Gyanmandir અત્યારે જે આદીશ્વર ભગવાનનું દેરાસર છે તે પાષાણુનુ છે. અને તેનું નિર્માણૢ વિક્રમ નં. ૧૨૧૩માં બહડમત્રીએ કરેલુ છે. તે પહેલાં આ દેરાસર કાષ્ઠનુ હતુ. અને શ્રી આદીશ્વર ભગ વાનનુ જે પરિકર છે તે વિ. સ', ૧૬૭૦માં અમદાવાદના શાંતિદાસ શેઠ વગેરેએ કરાવ્યુ* છે. અને જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ. ના સતાનીય શ્રી વિજય દેવસૂ રિજીએ પ્રતિષ્ઠા કરી છે આ દેરાસરમાં જે રગમાપ છે તેને મેઘનાથ મ’પ કહેવાય છે. આ પ્રાસાદનું નામ નદિવધત પ્રાસાદ કહેવાય છે. આ મંદિરના શિખરમાં ૧૨૪૫ કુંભ છે, ૨૧ તે સિંહ છે, અને તેમાં કુલ ૭૨ થાંભલા છે. 斑 જગદ્ગુરુ શ્રી હિરવિજયસૂરીશ્વરજી મ. તથા શ્રી વિજયસેનસૂ રિજી મ. ના ઉપદેશથી ખંભાતના શ્રી તેજપાલ સોનીએ પુષ્કળ ધન ખેંચીને આ દેરાસરના જીર્ણોદ્ધાર કરાવ્યેા હતેા. આ દાદાની ટ્રૅકનું વણ ન સ ંક્ષેપમાં જોયુ’. હવે એક છેલ્લા પત્રમાં નવટૂ કનુ' સામાન્ય વન જોઈશું'. હવે તા તારા પત્ર મળવા જોઈ એ. એકાદ દિવસમાં અમારે વિદ્વાર પાક્ષી. તાણા તરફ થશે. શ્રાવક જીવનની જેના કારણે સફળતા અને શોભા છે, તે પરમાત્માની ઉત્કૃષ્ટ દ્રબ્યાથી ભકિત, સાધુ મહારાજની સેવા અને નવકારમ`ત્રના જાપ આા ત્રણેમાં ક્રિનાનુદિન ખૂબ ખૂબ વૃદ્ધિ થાય તેમ પ્રયત્નશીલ રહેવુ.... એજ પ. પ્રદ્યુમ્ન વિ. For Private And Personal Use Only આમાનદ પ્રકાશ
SR No.531991
Book TitleAtmanand Prakash Pustak 088 Ank 04
Original Sutra AuthorN/A
AuthorPramodkant K Shah, Prafulla R Vora
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1990
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy