SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જી શિક્ષણ કેવું આપશો ? સંકલન : હીરાલાલ બી. શાહ મા-ખાપ તેના ખાળકાને ભણવા માટે શાળામાં મેલે છે તેને ગણિત, ઇતિહાસ, ભૂગોળ, ખિજ્ઞાન વગેરેના વિષયા શીખવે છે. બાળક વધુ સુ ંદર અને ચપળ દેખાય તે માટે તેને તાલીમ આપે છે. આ બધુ વ્યવહારમાં જરૂરી છે. પરંતુ માત્ર વ્યાવહારિક શિક્ષણથી બાળકના ચકાસ થતા નયા. તેના ચારિત્રના વિકાસ માટે સદાચારના પાઠા, જૈનધર્મ ના પાડી અન તેના ભાવાર્થી અને જૈન દર્શનનું શિક્ષણુ આપવું ખુબજ જરૂરી છે. બાળક નીતિવાન, સસ્કારી, સદાચારી, વિવેકી, વિનયી. વિનમ્ર, પાપભીરૂ અને માનવતાવાદી બને તે માટે શૈશવ કાળથી જૈન દર્શનનું શિક્ષણ આપવું જોઈ એ. બાળકો અને કન્યાના છાત્રાલયમાં જૈન ધર્મના પાઠો અને જૈન દર્શનનેા પ્રાથમિક અભ્યાસ કરાવવા જ જોઈ એ અને બાલ્યાવસ્થાથી જ સંયમના સંસ્કાર પાડવા જોઈએ. અને એ બધા સારા સસ્કારી યુવાનીમાં પણ મજબુત રહે તે પ્રમાણે સદાચારના પાઠોના અને જૈન દનને પ્રાથમિક અભ્યાસ કરાવવા જોઇ એ. અને બાળકો ભવિષ્યમાં સ્વચ્છી ન બને સયમી જીવન જીવી શકે તેમજ વિષય અને કષાયમાં લુબ્ધ બની ભવને હારી ન જાય તે માટે પણ બાળકને નાનપણથી સદાચારના પાઠો અને જૈન દર્શનના પ્રાથમિક અભ્યાસ જરૂર કરાવા. કેળવણી તેા લીધી હોય પરંતુ જો મનના સંકલ્પ વિકલ્પ દૂર થાય નહિ તે ઉન્માર્ગ થી ખચાય નહિ. સદાચારમાં પ્રવૃત થવાય નહિં અને જીવનમાં શાંતિ સ્થાપાય નહિ ત એ કેળવણીના કોઇ અર્થ નથી. માયા મમતાનું મે-૮૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir જોર ઘટે, રાગ-ષ ઓછા થાય, સ*લ્પ વિકલ્પ અને, સદાચારી ને નીતિમય જીવન જીવાય અને આત્માની સ્થિરતા થાય તા કેળવણી લીધી ગણાય. માટે બાળકને નાનપણથી વ્યાવહારિક શિક્ષણની સાથે સદાચારના પાઠો અને જૈન પ્રાથામક અભ્યાસ કરાવવા ખૂબજ જરૂરી છે. ચારિત્રાચ.ર, તપાચાર અને વીર્યાચાર આ પાંચે સદાચાર એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર, આચારનું યથાશક્તિ શુદ્ધ પાલન કરવાંથી જીવનની અવશ્ય સદ્ગતિ થાય છે. સદાચારથી ભવાંતર તે સુધરે જ છે પરતુ આ ભવમાં પણ તેના અનેક લાભ મળે છે. આજે પ્રાય: પ્રતિષ્ઠા મેળવવા લાકે અનેકવિધ પ્રયત્ના કરે છે. પૈસા ખચી ને પણ પ્રતિષ્ઠા મેળવવા લાકો તૈયાર થાય છે. પણ આવી પ્રતિષ્ઠા દીકાળ ટકતી નથી. સદાચારથી પ્રતિષ્ઠા સ્વય' પ્રાપ્ત થાય છે. સદાચારની સુવાસ દુર સુધી ફેલાઈ જાય છે. જીવનમાં જ્ઞાનાચાર હાવાથી આત્માને અહિત એવુ કાંઈ વિચારાતું નથી. વિચાર ન હાય તેા પગ પ્રાયઃ આચારમાં આવતું નથી. ચારિત્ર અને તપથી આત્મા વિશુદ્ધ બને છે. દેહભાવ આછે થાય છે, પરિણામે પદાર્થ જન્ય દુ:ખોથી શાક અને સંતાપથી બચી જવાય છે. દુઃખમાં પણ હિંમત જતી નથી, આ જીવે અનેક ભવામાં યથેચ્છ જીવન જીવ્યુ. અનેક પ્રકારના તેણે ભાગા ભોગવ્યા છે. આજે જ્યારે તમે જૈન શાસન પામ્યા છે ત્યારે બાળકોને સદાચારના પાઠા અને જૈન દશ્તનતે પ્રાથમિક અભ્યાસ જરૂર કરાવેા. આ અભ્યાસથી બાળકો ભવિષ્યમાં સાદાઈથી જીવશે, સયમ રાખશે, જરૂરિયાન બને તેટલી ઓછી રાખશે, [૫ For Private And Personal Use Only
SR No.531932
Book TitleAtmanand Prakash Pustak 082 Ank 07
Original Sutra AuthorN/A
AuthorPopatlal Ravjibhai Salot
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1984
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy