________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિથી ચઢે અનુભવી.
Experience is the Greatest Teacher. અનુભવ સૌથી મહાન શિક્ષક છે,
એક વખત રાજા ભાજ તથા કવિ કાલિદાસ નિસર્ગનુ સૌદય મ્હાણુવા ફરવા નીકળ્યા હતા. વાર્તા વિનેાદમાં ખૂબ પથ કાપી નાખ્યા. પાછા ફરતાં ઠંડી ભૂલ્યા, ખૂબ ભટકવા ખાદ એક રસ્તા પર આવી પહેાંચ્યા. પણ માગ કયાં જતા હશે તેની ખબર ન હતી.
નજીકમાં એક ખેતર જોયુ, ત્યાં એક ડોશીમા નજરે પડયા. તેમણે તેને પૂછ્યું, “ માજી! આ રસ્તા કયાં જાય છે?
બન્ને હતા સાદા વેષમાં છતાં ડોશીમાએ તેમને ઓળખી ગયા. ઘડીભર તેમની રમુજ કરવાનું મન થયું. તે મેલ્યા,
“ આ રસ્તા તા કયાંય જતા નથી. વરસેાથી અહિંના અહિંજ પડયેા છે. પણ તમે કાણુ છે - તે તા કહા,
"2
-
૧૦+]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બન્ને પેાતાની પીછાણુ આપવા માગતા ન હતાં. તેથી કહ્યુ, “અમે માશું છીએ.” ! વટેમાર્ગુ તે સંસારમાં બે જ છે. સૂર્ય અને ચન્દ્ર, માટે
માજીએ કહ્યું, “ ભાઈ
ઓળખ ખરાબર આપે.” કવિએ કહ્યુ,
વૃદ્ધા બેલી, દુનિયામાં સાચા મહેમાન બે જ છે. એક ધન ખીજું યૌવન, બન્નેને ખુબ જાળવવાં પડે છે. માટે સાચી પીછાણુ આપેા.”
રાજાની ધીરજ ખૂટી. તેણે કહ્યું, “હું તો રાજા છું.”
માજીએ કહ્યુ, “ જગતમાં રાજા એ જ છે-ઇન્દ્ર ને ચમ” તેમે એ એમાંથી તા નથી ને ? બન્નેએ કહ્યુ, “અમે અપરાધીને ક્ષમા આપનાર છીએ.
વૃદ્ધાએ અસ્વીકાર કરતાં કહ્યું, સૃષ્ટિમાં ક્ષમા આપનાર તા એ જ છે –ધરતી અને નારી. તમે શું ક્ષમા આપતા'તા, તમે ખરેખર છે. કાણુ ?
“ અમે તે મહેમાના છીએ.”
66
,,
કાંટાળી બન્નેએ કહ્યું, અમે ગરીબ માણસ છીએ ”
• વાહ ! વાહ ! તમારા દ્વાર ગરીબના નથી. પૃથ્વી પર ગરીબ એ જ છે—એક દીકરી અને બીજી બકરી. હવે તે સાચા પરિચય આપે,”
(6
છેવટે તેમણે કહ્યુ, ‘“ તમારી સમક્ષ અમે હારેલા છીએ.”
66
વૃદ્ધાએ કહ્યું, નહિ રે! દુનિયામાં હારેલા હાય તા માત્ર બે જ જણ છે—એક દેવાદાર
અને બીજો દીકરીના બાપ.”
46
""
અન્ને ખૂબ મુંઝાઈ ગયા, વૃદ્ધા હસી પડી અને કહ્યું, “ ભલે ત્યારે હું કહું ? તમે રાજા ભોજ અને કવિ કાલિદાસ છે. પછી માજીએ રાજમાર્ગ બતાવ્યેા.
માજી, આપ અમારા કરતાં વધુ જાણે છેા. ”
For Private And Personal Use Only
રાજા ભાજ ’માંથી ઉદ્ધૃત [આત્માનંદ પ્રકાશ