________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દ્વારા ધાર્મિક શિક્ષણને વેગ આપવામાં તેમને ઘણા ફાળેા છે. જૈન એજ્યુકેશન ખેડની ધાર્મિક પરીક્ષાની પ્રવૃત્તિમાં તેઓએ મંત્રી તરીકે અતિ ઉપયોગી સેવા અપેલ છે. પરીક્ષક તરીકે પેાતાની અમૂલ્ય સેવાને ઉપયોગ કરી હરહંમેશ સક્રીય માદન આપતા રહ્યા હુતા. આ ઉપરાંત જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ તેમજ જૈન સમાજની કેટલીક અન્ય સ'સ્થાઓમાં પણ પ્રસ’શનીય સેવા અપેલ છે. તેઓ સંસ્થામાં જોડાતાં તેમાં તે સંસ્થાઓના કાર્ય માં રસપૂર્વક જતન કરતા અને તે સંસ્થા ફૂલીફાલી કેમ બને તેની અહાનીશ ખેવના રાખતા
તેમના જીવનને શરૂને વ્યવસાય વીમા કંપનીના એજન્ટ તરીકેના હતા. પરંતુ વીમા કંપનીના રાષ્ટ્રિયકરણ પછી તેમની સાહિત્યિક પ્રવૃત્તિ અને સમાજ સેવાની વૃત્તિ ઝડપથી વિકાસ પમી. સાહિત્યના ઊંડા અભ્યાસ કર્યાં અને સમાજને કેવુ સાહિત્ય જોઈએ છે તેની નાડ પારખી. સમાજને પેાતાના સાહિત્યનુ ઊંડું જ્ઞાન પેતાના પ્રવચનેા દ્વારા તેમજ પુસ્તકો દ્વારા આપ્યું. શીલધની કથાએ તેમણે અનેક લખી છે. આ કધાઓનું પ્રેરક વાંચન આબાલ વૃદ્ધ સૌને ગમે તેવું સરળ અને પ્રેરણ દાયક છે. તેથી તેમના આ પુસ્તકનું પ્રકાશન આ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પુસ્તકની પ્રશસ્તિ એટલી પ્રચાર પામી કે મંડળે પ્રગટ
૮૨ ઃ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરેલ આવૃત્તિની સઘળી કેપીએ ખલાસ થઈ ગયેલ હતી. આ એમના સાહિત્યની પ્રશસ્તિ અને રૂચી બતાવે છે.
તેમની જીંદગી જીવવાની રીત અનેખી હતી. હુંમેશાં કા રત રહેતા. Simple living અને High thinking-સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ એમના જીવનમ ંત્ર હતા. નિખાલસતા, કૌટુમ્બિક વાત્સલ્યતા અને મતમતાંતરથી વેગળા રહેવાની નીતિ એ તેમના વિશિષ્ટ ગુણ્ણા હતા. તેમના સ્વવાસી પત્નીની માંદગીના સમયમાં જે ધીરજપૂર્વક સેવા બજાવેલ છે તેને જોટા મળવા મુશ્કેલ છે. ખૂબ જ સાદુ જીવન જીવતા અમે જ્યારે તેમને ઘેર જતા ત્યારે તેમની રૂમમાં તેમનુ વાંચન અથવા લેખન ચાલતુ હાય તે પણ એકાગ્ર ચિત્તે, તે જે માન્યતા ધરાવતા તે તેમણે પેાતાના જીવનના આયરણમાં ઉતારેલી હતી. પ્રસિદ્ધિ તેમને પ્રિય ન હતી. પ્રસિદ્ધિના ઝળહળાટથી હમેશાં વેગળા રહેતા, પરંતુ તેમના સેવા કાર્યો અને તેમનુ આચરણુ સ્વયં પ્રસિદ્ધિ પામતું હતું. આમ તેમના દેહવિલયથી અનેક સસ્થાઓએ તેમજ સારાયે જૈન સમાજે એક ઉત્તમ કાટીનેા સમાજ સેવક, તત્ત્વ ચિંતક, અધ્યાત્મ અને શીલકથાઓના સાહિત્યકાર ગુમાવેલ છે આ મંડળે તે તેના એક અનન્ય સુકાની ગુમાવેલ છે.
For Private And Personal Use Only
આત્માનંદ પ્રકાશ