________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મેકો મળતા ગયા અને મને તેમના સ`સ્કારી, સદાચારી ને સાહિત્યિક સ્વભાવના ખ્યાલ આવતા ગયા. એટલે તેમના સંપર્ક સાધવાના અને સત્સંગ કેળવવાના પ્રસંગ વારવાર મેળ વતા અને ધીમે ધીમે જાણે હુ એમના એક નાના મિત્ર બની ગયેા.
તેમની સાથેના ઘણા પ્રસગે। મને રસપ્રદ ને એધપ્રદ નિવડ્યા છે–મને જીવનમાં પ્રેરક ને પુષ્ટિદાયી જણાય છે, જેમાંના એકાદ એ પ્રસ ગેા નોંધનીય ને સ્મરણીય હાઈ આલેખુ છુ.
એક વખત સુઈ ગયા ત્યારે મુ. શ્રી ફત્તેહુચંદ ઝવેરભાઇએ મને તેમને ત્યાં મળવા ચા-પાણીનું આમત્રણ આપ્યું, ત્યારે શ્રી મનસુખલાલ તારાચ’દ મહેતા અને શ્રી ચીમન લાલ પાલિતાણાકર પણ સાથે હતા. તે વખતે વાતા–ચિતામાં તેમની વિદ્વતાપૂર્ણ શક્તિની અને સ્નેહાળ સ્વભાવની મને પ્રતીતિ થઈ. ચર્ચામાં પણ જાણે ‘અનેકાન્ત'ના અનન્ય અનુયાયી હૈાય તેમ વિવિધ રીતે પ્રશ્નની ને વિષયની છણાવટ કરતા. જેણે મને તક મળ્યે તેમના સ ંપર્ક સાધવાનું આકષ ણુ કર્યુ –વાર વાર મળવાનુ ખેંચાણુ કર્યું.
શ્રી મનસુખલાલભાઇ પાલિતાણા આવેલા અને આગમમંદિરમાં ઉતરેલા. ત્યારે શ્રી કુલચંદભાઇ દોશી સાથે તેમને મળવાની તક સાંપડી. જ્યારે તેમની વિદ્વત્તા, નમ્રતા, સરળતા ને સજ્જનતાની મારી છાપ વિશેષ દૃઢીભૂત બની, એમના આધ્યાત્મિક-સાહિત્યિક જ્ઞાનથી ખૂબ પ્રભાવિત બન્યા. એટલે એમને શકય હાય ત્યારે મળવાના અને તેમના વિદ્વત્તાપૂર્ણ ને અનુભવભર્યાં વ્યક્તિત્વના લાભ લેવા મનેામન નિશ્ચય કર્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
અને નૂતનવર્ષના અભિનંદન ’ને ઔપચારિક પત્રવ્યવહાર શરૂ થયે। જે દ્વારા પણ તેઓશ્રીએ ઘણી વખત મને પ્રેરક ને પુષ્ટિદાયક પંક્તિએ લખી પ્રેત્સાહિત કર્યાં. મારા એ પત્રિકાના સ્વરચિત ને કાવ્યમય લખાણેાની પ્રશસ્તિ કરી મને ઉત્તેજન આપતા ( જો એ લખાણા પ્રશસ્તિ યોગ્ય નહાતા જ ) અને લેખ-વાર્તાએ લખવા પ્રેરતા.
મારે ભારપૂર્વક કહેવું જોઇએ ને સ્પષ્ટ રીતે સ્વીકારવું જોઇએ કે તેએ શ્રીની આવી પ્રેરણાથી તેમજ ‘શિક્ષણ-પત્રિકા', ‘આત્મ્યન-પ્રકાશ' આદિમાં કથાત્રા-વાર્તાઓના વાંચનથી મને પણ વાર્તા-કથા લખવાની પ્રેરણા મળી એટલે હવે કઈ કઈવાર નાની વાર્તા કે કથા આત્માનંદ પ્રકાશ’, ‘ગુલાબ’ આદિમાં લખુ છું. પછી તા મુંબઈ જવાનુ થતાં શ્રી ‘ શિક્ષણ-સંઘ ’ની એફીકે શ્રી ચીમનલાલ પાલિતાણાકરને મળવા જાઉં ત્યારે શ્રી મનસુખભાઇ પણ ઘણીવાર મળી જાય, જ્યારે ઘણી કાહિત્ય ને સમાજને સ્પતી વાતા કરીએ જેમાંથી ઘણું જાણવાનુ મળતુ .
એક સ્મરણીય ને પ્રેરણાદાયી પ્રમગ મળ્યા, છેલ્લે છેલ્લે શ્રી મનસુખલાલભાઇના દુ:ખદ અવસાનના થોડા જ દિવસે પહેલા મુંબઈમાં આપણી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની કારાખારી સમિતિની મિટીંગમાં હાજરી આપવા ગયેલ ત્યારે મુલુડમાં શ્રી ચીમનલાલ પાલિતાણાકર, શ્રી રસિકલાલ કોરા અને શ્રી નગીનદાસ વાવડીકરને મળવા ગયેલ ત્યારે મુ શ્રી મનસુખભાઇ પણ ત્યાં મળી ગયા.
પૂ. ૫. શ્રી પૂર્ણાન વિજયજી ( કુમારશ્રમણ )ને મળવા જતા ત્યાં ઉપાશ્રયમાં જ શ્રી મનસુખભાઈ મળી ગયા. પૂ. મહારાજશ્રી પછી તે! અમારા ‘પર્યુષણની ક્ષમાપના’ને સાથે તેમના વિચાર-વિનિમય પછી પણ તેમની
૭૬ :
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only