________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષ : ૭૩ ] વિ. સં. ૨૦૩૨ શ્રાવણ-ભાદ્રપદ - ૧૯૭૬ ઓગસ્ટ-સપ્ટે. | અંક: ૧૦ ૧૧ તંત્રી : શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા • સહતંત્રી : શ્રી કાન્તિલાલ જગજીવનદાસ દોશી
હે પ્રભુ ! હારાથી ન સમર્થ અન્ય દીનને
ઉદ્ધારનારો પ્રભુ, મહારાથી નહીં અન્ય પાત્ર જગમાં
જેતા જડે હે વિષ્ણુ મુક્તિ મંગળ સ્થાન તેય મુજને
ઈચ્છા ન લક્ષમી તણી, આપ સભ્ય રત્ન શ્યામ જીવને
તે તૃપ્તિ થાયે ઘણી.
ચયિતા– સ્વ. માસ્તર શામજી હેમચંદ દેસાઈ
AN
For Private And Personal Use Only