SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સહન કરવુ' એ છે અને તપનું સ્વરૂપ પણ દુઃખ સાથે જ જોડાયેલ છે. આપણા પાડાશી હાય અને તે બિમાર હાય તેને માટે છેટે જઈને દવાદારૂ લાવી આપવા એ શુ તપ નથી ? ગામનાં કે શહેરનાં બાળકાને માટે લાગણીથી ખેંચાઇને તેમને શરીરની સ્વચ્છ તાનું ભાન કરાવવું અને એ માટે આપણે ઘસાવુ પડે તા જરૂર ઘસાવુ એ શું તપ નથી ? અભણ અને તદ્દન અજ્ઞાન લેકને ભણવાભણાવવાની વ્યવસ્થા કરી આપવી એ પણ શું તપ નથી ? હિંસક મશીન દ્વારા તૈયાર થયેલ કાપડ, દવા તથા એવી બીજી હિંસા દ્વારા ઉત્પન્ન થયેલ મેાજશે ખવી વસ્તુએ વાપરીને ધાર હિંસાને ઉત્તેજન ન આપવુ', અને એછી હિંસક પણ વિશેષ મનેરમ નહિ એવી વસ્તુએ વાપરવી એ શું તપ નથી ? ખરી રીતે તા મેાજશેાખ એછે કરવા, ફેશન એછી કરી સાદાઈને અપનાવવી એ જ ખરૂ તપ છે. જુના વખતમાં એટલે જ્યારે અહીં અંગ્રેજો નહીં આવેલા તે વખતે મેાજશેખની આજે વપરાય છે તેવી વસ્તુએ ઘણી જ ઓછી હતી. પણ અંગ્રેજો આવ્યા પછી વસ્તુએની પેદાશમાં તેમને હિંસા-અહિંસાના વિચાર જ ન રહ્યો અને બજારમાં એવી વસ્તુઓ ભરી દીધી જેની પેદાશમાં હિંસા જ વધારે હોય, તેમ છતાં આપણે અહિંસાને માનનારા કાપડ વિધવિધ મેાજશાખની વસ્તુઓ આપણા મુખ્ય સિદ્ધાંતરૂપ અહિંસાને વિચાર કર્યાં વિના જ ફાવે તેમ વાપરવા લાગ્યા. અને મેાજશેખના ત્યાગરૂપ તપ વિશે બેદરકાર જ રહ્યા. તપના જે ખાર ભેદો બતાવેલા છે તેમાં શરીરકલેશને પણ એક પ્રકારના તપ જ કહ્યો છે. આંખને ન ગમે એવી વ્હાય છાંય જેની પેદાશમાં ડિસા એછી હાય તેવી વસ્તુથી રાજીખુશીથી ચલાવવું અને પ્રસન્ન રહેવું એ ચક્ષુ ઇન્દ્રિય ૧૯૮ : Acharya Shri Kailassagarsuri Gyanmandir સ''ધી તષ ન કહેવાય ? આપણી ચામડીને અનુકૂળ ન આવે એવા કપડાં પહેરીને અહિં સાની આરાધના કરવી એ પણ સ્પર્શેન્દ્રિય સ’બધી તપ જ છે એમ આપણે હજી સુધી પણ સમજ્યા નથી. આપણે ઉપવાસ કે આયં ખિલ વા એકાસણા કરીને માત્ર ભૂખ્યા રહે વામાંજ તપની કલ્પના કરી લીધી છે પણ ઇન્દ્રિયસયમ, મનના સયમ એ ખાસ વિશેષ તપરૂપ છે એને ખ્યાલ આપણા ઉપદેશકને પણ ઘણા આછે છે. જો બ્ય લ હાત તા તે યંત્રા દ્વારા બનેલ કાપડ઼ વગેરે પદાર્થો કદી પણ ન વાપરત અને અહિંસા એછી થાય એ રીતે જરૂરી સાધના કેમ ઉભા કરવા એ દિશામાં 'પેાતાની બુદ્ધિના ઉપયેગકરીને સમાજમાં અહિંસાના આચરણના દાખલેા જરૂર બેસાડત. વર્તમાનમાં વળી આપણે ઉપવાસ વગેરે ભૂખ્યા રહેવાનુ તપ કરીએ છીએ પણ એ સાથે જ આપણી અનુકૂળતા માટે અતરવારણા અને પારણાની શેાધ કરીને આપણે કૃષિત કરી દીધેલ છે. ચાલુ તપ દ્વારા ચિત્તશુદ્ધિ થવી ભારે કઠણ છે. આપણે ત્યાં ઉપવાસને માટે ચત્થભત્ત, અભત્તર્દૂ શબ્દ વપરાય છે. શાસ્ત્રકારોએ આ શબ્દ વાપરીને આપણને જોવી સમજણ આપેલ છે કે જેને ચતુભક્ત કરવું હોય તે તેણે ચારે ટ’ક ભેાજનને ત્યાગ કરવા એટલે ચતુ ભક્તની શરૂઆત પહેલાંના દિવસે માત્ર એક ટ ક જ ખાવું અને ચતુ ભક્તની પછીના દિવસે માત્ર એક જ ટક ભાજન લેવુ. આમ ચાર ટંક ભોજનના ત્યાગને ‘ચતુર્થાં ભક્ત’ કહેવામાં આવે છે. આમ તા લઇએ છીએ ત્યારે ચતુર્થ ભક્તનું પચ્ચક્ખાણુ પચ્ચક્ખાણુ કરીએ છીએ પણ એનુ પચ્ચક્ખાણુ લેનારાઆમાં એવા કેાઈ વિરલ જ હશે કે પચ્ચ ક્ખાણમાં દર્શાવેલ પ્રતિજ્ઞાને સમજતા કે પાળતા હોય. એટલે ખરી રીતે આપણે આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only
SR No.531833
Book TitleAtmanand Prakash Pustak 073 Ank 10 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1975
Total Pages47
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy