SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વામાં તમને શું વાંધો છે? મૂકેને પાંચાત દેશી પરદેશીની ! પાતરામાં આવ્યું તે શુદ્ધ જ ગણાય. માટે મારા જમવાની વ્યવસ્થા તે અહીં મારા એક મિત્ર છે તેને ત્યાં કરવી પડશે. સુમતિભાઇ—અરે ભલા માણસ ! એમ સએધન કરીને મને ઉદ્દેશીને શેઠજીએ કહ્યું કે આપણે તપની સાધના કરવી છે, તેમાં દેશીપરદેશીની પંચાત તમે કથાં માંડી ? આ બધી મહેનાને તમે જુએ છે ને તે કેવી આરાધના કરી રહેલ છે. અહીંની સાધ્વીજીએ પણ મારા ઉપર મહેરબાની કરીને મને રાજ ભાતપાણીના લાભ આપી રહી છે. ફક્ત અહીં રહેતા મુનિ મહારાજ પણ તમારી જેવા વેદિયા લાગે છે, એટલે મારે ત્યાં એક પણ દિવસ આવેલ નથી. ન આવે તે મારે શું? એ આ ભાજનના લહાવાથી વંચિત રહેશે, મને લાગે છે કે એ પણ તમારા જેવા જ વેદિયા લાગે છે. આ વાત ચાલતી હતી એટલે મારે મર્યાદા રાખીને મૌન સેવવુ પડયુ પણ શેઠજીને મે કહ્યું કે આપ થડે અવકાશ મેળવા અને તપ વિશે મારી થોડી વાત જરૂર સાંભળેા તા હું અહીં વધારે તા નહિ પણ એ-એક પ્રવચા કરવાનુ રાખીશ અને આપના મકાનમાં બે ત્રણ દિવસ રહીશ અને જો આપને રસોયે મારા માટે સાદા ભજનની ઠીક સગવડ કરી આપશે તે આપને ત્યાં જમવા આવીશ. વિષ્ણુધભાઈ—ભલે ભાઇ ! તમને અનુકૂળ પડે તે તેમ કરે. મારા રસાયાને તમારે માટે તજવીજ કરવાનું બરાબર કહી ઈશ અને તમે મને અપેારે ત્રણથી ચાર વાગે મળે। તથા રાત્રે આઠથી નવ વાગે મળે, કેમકે મારે પણ મારૂં 'ગત કામ છે. એટલે તમને વધારે વખત આપી નહીં શકું. વિધુર છુ, એટલે મારે ઘર માંડવાની ફરી વ્યવસ્થા કરવા વિચાર છે અને એ વાતને લક્ષમાં રાખીને જ આ ઉત્સવની ૧૯૬ : Acharya Shri Kailassagarsuri Gyanmandir યાજન મે' કરેલ છે. અહીં આપણી વચ્ચે કેઇ નથી જ તેથી આ વાત તમને એકલાને જ મારે સ્પષ્ટ કહેવી જોઇએ, એટલે તમે કોઈ બીજા ભ્રમમાં ન રહે અને મારા અંગત કામમાં થાડા તમારા નૈતિક ટકા આપે તે મારૂ કામ પણ થઇ જાય. સુમતિભાઈ—શેઠજી એલ્યા ‘જીએ ભાઇ, આ બહેના જમવા આવે છે તેમાં મે' કેટલીક માળ વિધવાઓને જોઇ પણ તેમાંની કોઇ મારી વાત સાંભળીને મને અનુસરવા તૈયાર નથી. તેમને હું મારી સાથે લાવેલ હીરા-મોતીના અને સાનાનાં ઘરેણાં અતાવવાની તક લઉં છુ પણ મારી ઉપર જોતા એ ખાળ વિધવા કે જમવા આવનારી કુમારીકાએ મને અનુકૂળ થવા તૈયાર નથી. પણ આ વખતે ઘેાડુ' વાતા વરણુ મારે અનુકૂળ થશે તે આવતે વરસે વળી કોઈ મુનિનું ચામાસુ કરાવીને બીજા પાંચ-દસ હજાર વાપરીશ. એટલે ઠેકાણું' કદાચ મેળ પડે તે પણ તમને મારી આગ્રહભરી વિનંતી છે કે મારૂ' ઘર બંધાય તેમ તમે તમારા નૈતિક ટેકે મને જરૂર આપે. વિષ્ણુધભાઇ:મે શેઠજીને કહ્યુ કે તમારી ઉમર જોતાં મારાથી એવા ટેકા ન જ આપી શકાય પણું તપમાં સહાયતા કરવાની તમારી આ રીત જોઈને હું...તા આજે મારા પ્રવચનમાં આ તમારી વિવિધ પ્રકારના મસાલેદાર અને ચટકદાર ભેાજનની યાજનાની સખત ટીકા કરવાનો છું અને મા જાતની એકાસણાની વ્યવસ્થાને કદી તપ ન જ કહેવાય. આ તે ધનવાન શેઠ કાઇ પેાતાની અંગત સગવડને સારૂ વિવિધ મિષ્ટાન્નવાળા એકાસણાં કરાવી રહ્યાં છે. આ પ્રવૃત્તિમાં તપ જેવું શુ' છે એની મને ખબર પડતી નથી પણ એટલુ તા કહેવુ' જોઇએ કે આ નાનકડા અને ધ ધાપાણી વગરના ગામમાં આ શેઠજીએ એકાસણાં કરાવવાની આ યાજના આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only
SR No.531833
Book TitleAtmanand Prakash Pustak 073 Ank 10 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1975
Total Pages47
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy