________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદાચ સંયોગવસાત આપ આ પ્રસંગે હાજર ન રહી શકે તે પ્રસંગને અનુલક્ષીને આપની શુભેચ્છા સંદેશ સમયસર મોકલી આભારી કરશે.
જાદવજી ઝવેરભાઈ શાહ હીરાલાલ જુઠાલાલ શાહ
માનદ્ મંત્રીઓ
એમનું સન્માન એટલે કેળવણીનું સન્માન
શિક્ષણની દુનિયાના નકશા પર પ્રિ. શાહના જેવી વ્યક્તિ ક્યારેક જ જોવા મળે છે એમની નિસ્પૃહતા, અને એમને ઉત્સાહ, એમની પારદર્શક વાણી અને એમને આચાર, એમનું સૌજન્ય અને સહકાર્યકરે માટે એમને પ્રેમ આવા અનેક સદ્દગુણને કારણે પ્રિ. શાહ બધાયને પ્રેમ અને આદર મેળવી શક્યા છે.
એમનું સન્માન કરીને તમે સ્વયં કેળવણીનું સન્માન કરે છે. (દક્ષિણા-૧૯૭૫માંથી)
(પદ્મવિભુષણ લેડી પ્રેમલીલાબેન ઠાકરશી)
જ્ઞાનમંદિરે આત્માના વિશ્રામસ્થાને છે, જ્ઞાન-અમૃતનું પાન કરાવતી પર છે, સાચે માર્ગ બતાવતા મિત્ર છે. એમાં સંગ્રહાયેલાં મહાત્મા પુરુ અને તિર્ધરોનાં અમૃતતુલ્ય વચને જીવનને નવી નવી પ્રેરણા આપી મનુષ્યનું ઘડતર કરે છે. એ જ્ઞાનદીવડાઓ આત્મામાં પ્રકાશના કિરણે પ્રગટાવે છે અને અંતરને વિકસિત, નિર્મળ, પવિત્ર અને ઉચ્ચતમ બનાવી સૂર્ય, શિવ, સુંદરમ સત્-ચિત, આનંદ તરફ દોરી જાય છે.
એક યાચક આવ્ય, મેં તેને મારા સદુપજિત સુવર્ણના નાના ભંડારમાંથી દાન કર્યું. તે વાચકે તે દાન ખર્ચી નાંખ્યું. ફરીવાર અને વળી ફરીવાર, ઠુંઠવાયેલે અને પહેલાંની જેટલે ભૂખે તે પાછો આવ્યું. તેને એક વિચાર-જ્ઞાનકણનું દાન કર્યું. તેણે તે જ્ઞાનકણદ્વારા તેના આત્માને ઓળખી લીધું કે તે દિવ્યતાયુક્ત માનવી છે. પોતે અન્ન, વસ્ત્ર મેળવી લીધાં અને વિધવિધ ભેગેથી સંપન્ન થયા. હવે તે બિકુલ ભિક્ષા માગતો નથી.
अन्नेन क्षणिका तृप्तिः । ज्ञानेनामृतभोजनम् ।
૨૦૬]
[આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only