________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પોતાના અંતરમાં અજવાળા પાથરે છે અને લોકને
તેના પ્રકાશથી દિવ્યતા અપે છે.
જીવનમાં લેવા જેવું શું છે ?
જીવનમાં બીજાને આપવા જેવુ' શુ છે !
ખીજાતે આપવા માટે પ્રેમ, લાગણીથી ભરેલા શબ્દો અને કંઈપણ અપેક્ષા વગર કોઈનું કામ કરી આપવું તે.
આ પ્રેમ શુદ્ધ અને સાત્ત્વિક અને અપેક્ષા વગરને હોવા જોઇએ. આપણા નિર્મળ પ્રેમના દાનથી, આપણા
આપણે જીવનમા લેવા જેવું જે કંઇપણ હોય તે લોકોની શુભેચ્છા છે. આપણે લોકોની શુભેચ્છા કે તેના સાચા આશીર્વાદ મેળવશુ તે જરૂર આપણતે કંઇક પ્રાપ્ત થશે. આ પ્રાપ્ત કરવા કે મેળવવા આપણે આપણા જીવનમાં બની શકે તેટલા સકાર્યો કરવા જોઇએ જેમકે કોઇ આંધળા માણસને રસ્તા એળગાવી દઈએ, કોઈ ભૂખ્યા આત્માતે અન્નદાન આપીએ, મુંગા પ્રાણીને ચણ કે ચારો નાંખી તેના આત્માને સંતુષ્ટ ક્રરીએ, લાગણીથી ખેલાએલા શબ્દોથી, આપણા સાચા આશ્વાસ-ભૂલા-લંગડાને આપણી શક્તિ અનુસાર પૈસા એ પૈસા આપીએ. કાઇને પહેરવાના કપડા ન હોય, અને આપણી પાસે ઘણાં કપડા હોય એમાથી દાન કરીએ તો આ સૌ જીવા તમને જરૂર શુભેચ્છા કે અંતરના આશીર્વાદ આપશેજ અને તે આશીર્વાદ કોઈ ભાગ્યશાળી કે પૂન્યવત આત્મા હોય તેને પ્રાપ્ત થાય છે. એ ખરૂ, પણ આપણા પુરુષાર્થથી આપણે પણ આવા આશીર્વાદ જરૂર મેળવી શકીએ. આપણે સૌ કોઈ આ પર્વના દિવસમાં આવા આશીર્વાદ પ્રાપ્ત કરીએ !
નથી સામી વ્યક્તિ જરૂર શકિત ને આનંદ અનુભવશે, આપણા જીવનના દરેક કાર્યમાં આપણી વફાદારી અને અપેક્ષાદિન જરૂર આપણતે સફળતા અપાવશે કૂતરા જેવું પ્રાણી ગમેતેવા સંજોગો ઊભા થવા છતાં તે પેાતાના માલિક પ્રત્યે એવફ્રા નથી બનતો પણ તે હંમેશા પ્રેમ અને વફાદારી જાળવી રાખે છે. તેમ આપણે પણ સામી વ્યક્તિ પ્રત્યે પ્રેમ અને વફાદારી જાળવી રાખવા ઘણાં જરૂરી છે.
આપણે નાના એવા સ્વાના કારણે આપણે તરત જ ગરમ થઈ જઈએ ગમ ખાઈ નથી શકતા. આપણી સહન કરવાની વૃત્તિ આપણે કેળવી નથી તેથી આપણે સામાતા પ્રેમ પ્રાપ્ત નથી કરી શકતા. આ બધુ ભૂલી જઇ આપણે નિર્વ્યાજ પ્રેમ, નિર્ભેળ પ્રેમ જો આપણે આપતા રહીએ તો એમાંથી આપણને એક પ્રકારના આત્મ સતોષ અને આનંદ પ્રાપ્ત થશે, સામી વ્યક્તિ તરફથી આપણને પ્રેમ અને શુભેચ્છા મળતી રહેશે.
૧૮૪]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર્યુષણ પર્વના દિવસોમાં આપણે સૌ કોઈ છોડવા જેવા તત્ત્વ ક્રોધને છેાડવાના પુરુષાર્થ કરીએ.
આપવા જેવા તત્ત્વ પ્રેમનુ પાન કરાવીએ. ગ્રહણ કરવા જેવા તત્ત્વ આશીર્વાદ અને શુભેચ્છા લોકો પાસેથી મેળવીએ તો આ પર્યુષણ પર્વની આરાધના કંઈક અ ંગે સફળ લેખાશે.
For Private And Personal Use Only
આત્માનઃ પ્રકાશ