________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ વિશેષાંક
[ રાકે अंत में मैंने उनसे कहा कि आपका बहुत समय मैंने ले लिया है। एक प्रश्न और है : इस वृद्धावस्थामे' स्थानांतर विहार करनेमें आपके समयका अपव्यय होता होगा। क्यों न किसी स्थान पर ठहर कर जैन आगमोंके उद्धारकी योजनाको सार्थक किया जाय ! और जो छोटे छोटे काम आप करते है उन्हें क्यों न किसी सुयोग्य शिष्यके सुपुर्द कर दिया जाय ? ...
___ 'मुझे भी लगता है कि वृद्धावस्थामे भ्रमण करने की आवश्यकता नहीं, लेकिन आप ही कहिए, भक्तोंकी भूख कैसे शान्त की जाय ? फिर हंस कर वे कहने लगे कि जब आपके ही योग्य शिष्य तैयार नहीं हैं, तो हमारे कैसे હો સંતે હૈ ?'
“નવમારત રાષ્ટ્રસ સૈનિ, વરૂ, તા. રૂ-૧૦-૧૭ ૦
દીર્ધાયુ દેજો ! રચયિતાઃ પૂજ્ય સાધ્વીજી શ્રી એંકારશ્રીજી મહારાજ
(સાખી). હે...જન્મ છે કાર્તિક સુદી પંચમીને, મુનિરત્ન પુણ્યવિજયજી તણે પુનિત પાવન પગલાં એમનાં, પુણ્ય તણી પમરાટ ભરે... હેજી (૨) હે...પર્વ આ જ્ઞાનપંચમી દિનનું, આનંદ એને ઉર ધરે, આગમભાવે થનગનતું મન એનું, ચોગ-ધ્યાનમાં લીન રહે. હેજી (૨) .....શિષ્ય થયા તમે “ચતુર” ગુરુના, “કાન્તિ સમ તેમ તેજ તપે; એવી મંગલ ભાવના કરીએ મનથી, નવું વર્ષ દીર્ધાયુ વરે. હેજી (૨)
(રાગ કેઈ ગોતી દેશે). શોધું જ્ઞાન અમૃતનું મોતી (૨) કેઈ બતાવશે (૨) ગતી. આગમનું કે જિનશાસનનું મહામૂલું એ મોતી; જુગ જુગથી એ આંખડી મારી, અવિરત રહી જેતી...શોધું. શ્રદ્ધાભક્તિને સિતારે ઝળકે, મહતિમિરને હરતી; કે જ્ઞાનરસિકને મારગ ચીંધે, જેની જ્ઞાનમાં પ્રગટી તિશોધું શિવકાળે માયા છોડી, સંયમ સ્વીકાર્યું” “છાણી; જ્ઞાન-ધ્યાનમાં મગ્ન બનીને, આગમપ્રભાકર વટપુરે શેશી...શોધું નદી’ અનુગ” “પન્નવણા”નું, પ્રથમ પ્રકાશન કીધું;
એવા યોગીને દીર્ધાયુ દેજ, શાસન દેવને પ્રાર્થ શોધું. (મુંબઈ, ગોડીજી ઉપાશ્રયમાં ૭૫માં વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે, અમૃતઉત્સવમાં ગવાયેલ ગીત)
For Private And Personal Use Only