SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ આવી પહોંચે છે કે જ્યારે સત્યસાધના અને જ્ઞાનસાધન એકરૂપ બની જઈને સાધકને અવર, અપ, અભય, અહિંસા અને કરુણા જેવા દૈવી ગુણોથી સમૃદ્ધ બનાવી દે છે. પૂજ્ય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુવ્યવિજયજી મહારાજની ઉત્કટ જ્ઞાનસાધના અને સાથે સત્યસાધના આવી જ વનસ્પણ અને ધ્વગામી જીવનને એક ઉતમ આદર્શ બની રહે એવી હતી. અને તેથી જ એમને વૈરાગ્ય શુષ્ક કે ઉદાસ નહીં પણ પ્રસનનાથી સારી અને ચિત્ત પ્રસનને રે પૂજન ફલ કહ્યો રે એ યોગીરાજ આનંદધનની ઉક્તિની યથાર્થ સમજાવે એ હતો. એમ કહેવું જોઈએ કે તેઓ નિર્ભેળ અને સત્યગામી જ્ઞાનસાધના દ્વારા સદા પ્રસન્નત/પૂર્વક પરમાત્વદેવનું અને આત્મદેવનું અત્યંનર પૂજન કરીને પોતાના જીવનને સચ્ચિદાનંદમય બનાવી શકાય. હતા. તીર્થ કરેએ ધર્મ તીર્થની સ્થાપના કરીને જે સંરકૃતિના વિશ્વાત્રીનો વાસ ગાજતે. કર્યો પૂર્વ ભારતની પુણ્ય ભૂમિમાંથી; પણ, સમયના વહેણ સાથે, એ સંસ્કૃતિના વહેણ પણ પિતાને માર્ગ બદલ્યું. અને એ સંસ્કૃતિની ગંગા પૂર્વ તરફથી પશ્ચિમ તરફ વહેવા લાગી. "ગુર્જરભૂમિને ભગવાન અરિષ્ટનેમિ દ્વારા કરુણ અને વૈરાગ્યની ભાવનાને વારસો મળેલો જ હતો. એટલે ગુજરી ની ધરતીને પૂર્વ ભારનની મૈત્રી અને અરની સંસ્કૃતિ નું રૂચી ગઈ; એ સંસ્કૃતિને પણ પશ્ચિમ ભારતના પ્રદેશ બહુ અનુકૂળ આવી ગયા. વળી, એ સંસ્કૃતિની ભાવનાને લોકજીવમાં વહેતી રાખનારા અનેક ઇવનરાધક સંતા અને જાતિધરે સમયે સમયે ગુજરાતની ધરતીનાં નીપજતા રહ્યા અને ધાર્મિકતા અને સંસકારિતાની રસરિતાને સદા વહેતી રાખતા રહ્યા. તેથી જ ગુજરાતની જનતા અહિંસા અને કરુણાની ભાવનાને આજે પણ પોતાના જીવનમાં વિશેષ પ્રમાણમાં અપનાવી શકે છે. મુનિરત્ન શ્રી પુણ્યવિજયજી ગુજરાતના આવા જ એક પ્રભાવક ધર્મ પુરુ હતા, અને તેઓનું જ્ઞાનોદ્ધારનું અપૂર્વ કાર્ય ધર્મસંસ્કૃતિને શાસ્ત્રવારસાને સુરક્ષિત અને ચિરઝવ બનાવવાની શકવન કાર્ય તરીકે સદા સ્મરણીય બની રહે એવું હતું. વતન, માતા-પિતા અને દીક્ષા મહારાજશ્રીનું વતન ગુજરાતનું કપડવંજ શહેર. કપકવરજ ધર્મશ્રદ્ધાના રંગે રંગાયેલું શહેર છે; ત્યાગ, વૈરાગ્ય અને સત્યમની અભિરુચિ એના કણકણમાં પ્રસરેલી છે, ત્યાંના સંખ્યાબંધ ધર્માનુરાગી ભાઈઓ અને બહેનેએ દીક્ષા ગ્રહણ કરીને આત્મસાધનાને માર્ગ અપનાવ્યું છે, ત્યાં એકાદ જૈન ઘર પણ એવું ભાગ્યે જ હશે કે જ્યાંથી પ્રઈ ને કોઈ વ્યકિત ત્યાગમાર્ગની પુષ્ય યાત્રિક ન બની હેય. કેટલાક દાખલા તે એવા પણ છે કે જ્યારે એક કુટુંબના બધા સોએ, વૈરાગ્ય ભાવનાથી પ્રેરાઈને, સંયમને સ્વીકાર કર્યો હોય ! વળી, શાસ્ત્રોદ્ધારના કાર્યમાં પણ કપડવંજનું અર્પણ વિશિષ્ટ હોય એમ લાગે છે. ભૂતકાળમાં આપણું પવિત્ર આગમસૂત્રોમાંનાં નર અંગવા ઉપર વિશ ટીકા રચનાર આચાર્ય પ્રવર શ્રી અભયદેવસૂરિની એ નિર્વાણભૂમિ છે. એમની પવિત્ર સ્મૃતિમાં એમના નામનું એક જ્ઞાનમંદિર પણ ચેડાં વર્ષો પહેલાં ત્યાં સ્થાપવામાં આવ્યું છે. વર્તમાન સમયને વિચાર કરીએ તો, આગમગ્રંથોને ઉદ્ધાર કરનાર બે સમર્થ આગમધર મહાપુરુષોની જન્મભૂમિ બનવાનું ગૌરવ ૫ણું કડવંજને જ પ્રાપ્ત થયું છે, આ બે આગમકર ધર્મ પુરો તે પરમ પૂજ્ય આગમ દ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ, અને પૂજાપાદ આગમપ્રભાકર મુતશીલવારિધિ મુનિ શ્રી પુછયવિજય; વાહ.રાજ. મહારાજશ્રીના પિતાશ્રીનું નામ ડાહ્યાભાઈ દાણી. એમનાં માતુશ્રીનું નામ માણેકબહેન. બંનેને ધર્મ ઉપર ખૂબ આસ્થા. તેમાંય માણેકબહેનને તે ધર્મ તરફ વિશ્વ અનુરાગ. વળી, આજથી પાસે વર્ષ પહેલાંના સમયમાં આપણા દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ નહી’ જેવું હતું ત્યારે પણ, માણેકબહેને ગુજ For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy