________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ लाखों भक्त आपके अन्तिम दर्शन करने के लिये वालकेश्वर मन्दिरजीमें उमड पडे, शौकविह्वल भक्तोंने आपके दर्शनके बाद विधिपूर्वक चंदनादिसे आपका संस्कार कर दिया। तत्पश्चात देववन्दनादि कार्य हुये, मुनिश्रीजी की आत्माकी शान्तिके लिए हरजगह प्रार्थनाए की गई। "विजयानन्द" मासिक (श्री आत्मानन्द जैन महासभा, पंजाबका मुखपत्र)
अंबाला सिटी; अक्तूबर, १९७२
થોડીક અંજલિઓ “નૈન સા : શ્રી ભારતવર્ષીય દિગંબર જૈનસંઘના મથુરાથી પ્રગટ થતા, સાપ્તાહિક હિન્દી મુખપત્ર “નૈન સર્વેના તા. ૫-૮-'૭૧ના અંકમાં જાણીતા લેખક શ્રી અમરચન્દજી નાહટાને “સૌનાપૂર્તિ મુનિ શ્રી પુngવિનયન” નામે લેખ છપાય છે. આ લેખ વડોદરામાં ઊજવાયેલ મહારાજશ્રીના દીક્ષા પર્યાયષષ્ટિપૂર્તિ સમારોહ વખતે પ્રગટ કરવામાં આવેલ
જ્ઞાનાંજલિ” નામે અભિવાદન-ગ્રંથમાં છપાયેલ શ્રી નાહટાના લેખને મળતો હોવાથી આ વિશેષાંકમાં પ્રગટ કરવામાં આવ્યો નથી. “નૈન સન્વેસ”ના તંત્રીશ્રીએ શ્રી નાહટાજીના આ લેખ દ્વારા મહારાજશ્રીને અંજલિ આપી એ વાતની અહીં નોંધ લેવી ઘટે છે.
ઉપરાંત, સ્થાનિકવાસી જૈન ફરન્સના દિલ્લીથી પ્રગટ થતા સાપ્તાહિક હિંદી મુખપત્ર “જૈન પ્રકાર અને તા. ૧-૭-૭૧ના અંકમાં તેમ જ અંબાલાસિટીથી પ્રગટ થતા વિનાન” માસિકના ઑકટોબર, ૧૯૭૧ના અંકમાં પણ શ્રી નાહટ જીને આ લેખ છપાય છે.
ધ જૈન”: ભાવનગરયી પ્રગટ થતા “જૈન” સાપ્તાહિકના તા. ૧૯-૧-૭૧, ૨૬-૬-૭૧ અને ૩-૭-૭૧ના અંકમાં “પૂજ્ય આગમપ્રભાકરછીની જીવનરેખા “નામે રતિલાલ દીપચંદ દેસાઈએ લખેલ વિસ્તૃત પરિચય છપાયે છે. - ગુજરાત સમાચાર: અમદાવાદથી પ્રગટ થતા આ પ્રસિદ્ધ દૈનિકે તા. ૧૫-૬-૭૧ના રોજ મહારાજશ્રીના સ્વર્ગવાસના સમાચાર સાથે એમને ટૂંક પરિચય આપ્યો હતે. આ ઉપરાંત આ પત્રના તા. ૧૭-૬-૭૧ તથા તા. ૨૪-૬-૭૧ના અંકોના “ઈટ અને ઈમારત” નામે કૅલિમમાં, એ કલમના સંપાદક શ્રી કુમારપાળ દેસાઈએ, મહારાજશ્રીના જીવન અને કાર્યને ભાવવાહી પરિચય આપ્યો હતો.
“જિનસંદેશ: મુંબઈથી પ્રગટ થતા આ પાક્ષિક પત્રે તે, એને તા. ૧૬-૭-૭૧ને અંક, “મુનિશ્રી પુણ્યવિજ્યજી સંસ્મરણ અંક” નામે ખાસ અંક તરીકે પ્રગટ કર્યો હત. એ અંકના સંપાદકીય નિવેદનમાં મહારાજશ્રીને અંજલિ આપતાં કહેવામાં આવ્યું છે કે–“પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે આગમ-સંશોધનને જ્ઞાનયજ્ઞ પ્રારંભે હોવા છતાંય તેઓશ્રી માત્ર આ જ પ્રવૃત્તિ પકડીને એકાંગી નહાતા રહ્યા. તેમની મહાનતા અને વિરલતા માત્ર આ જ પ્રવૃત્તિને લીધે ન હતી, પરંતુ પોતાના જીવનના રોજ-બ-રોજના વ્યવહારમાં અને સામાન્ય પ્રસંગોમાં તેમ જ સામાન્યમાં સામાન્ય વ્યક્તિઓના પરિચયમાં જે નાજુક સંવેદના અને સ્નેહથી વર્તતા તેને વધુ આભારી છે.”
For Private And Personal Use Only