________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મામ સં. છપ (ચાલું) * વીર સં'. ૨૪૯૮ :.
વિ સ. ૨૦૨૮ માર્ગ શિષ
• જીવન અથવા મરણ વિષેનું તેમજ શાંતિ અને સુખ વિષેનું કોઈ સ્થિર સમાધાન વિજ્ઞાનની વાનરવેડા જેવી સિદ્ધિ એથી આપણને નથી મળ્યું. મુખ્ય પ્રશ્ન માનવની શાંતિનો છે. તેમાં મન, અને પ્રાણુને સંયમ જરૂરી છે. કયા ઉપાયથી પ્રાણને પ્રવાહ વધારે સ્વસ્થ અને વેગવાન બનાવી શકાય છે. કયા ઉપાયથી રાત્રિ-દિવસ-માસૂ-સંવ
ત્સરી રૂપી કાળચક્રનો સ્વામી મનુષ્ય બની શકે છે ? અને પ્રશ્નોનું સમાધાન જે વિજ્ઞાનથી થાય છે, તેની ભાષા તો ખુલેલા આકાશ નીચેનાં ગામે, નદીઓ, પર્વતા, અરણ્યમાં સવ'ત્ર ભરેલી છે. તેની સાથે આપણે સંપર્ક સદી બન્યા રહે એમાં જ કલ્યાણ છે.
- શ્રી વાસુદેવશરણ અગ્રવાલ
પ્રકાશક : શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર
પુસ્તક : ૬૯ } .જી. 8.5 ડીસેમ્બર : ૧૯૭૧
[ અંકે : ૨
For Private And Personal Use Only