________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૮ મેા]
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા.
૧૭૫
અધ્યાત્મપ્રધાન છે ને તે માટે યોગદૃષ્ટિરૂપ દિવ્ય
મારો દૂર રે. ' પશુ જિન રત્નત્રચીરૂપ મૂળ મા તેા આધ્યાત્મિક એવી યેાગદૃષ્ટિથી જ દેખી શકાય, તે મા` દેખવા નયન જ જોઇએ. ‘“ જણે નયણે કરી મારગ જોઇએ રે, નયણ તે દિવ્ય વિચાર ” આ માના સમ્યગ્દર્શનને અર્થે સમ્યગ્દષ્ટિની હું બહુ જરૂર છે, કારણ કે દૃષ્ટિ તેવી સૃષ્ટિ તે દર્શન તેવુ સર્જન. દૃષ્ટિ સમ્યગ્ ઢાય તા દર્શીન સમ્યગ્ દૃષ્ટિ તેવી સૃષ્ટિ હાય તે સર્જન પણ સમ્યગ્ ડૅાય, દષ્ટિ મિથ્યા હાય, તે દન મિથ્યા દૃનતેવુ સર્જન હોય ને સજ્જન પણ મિથ્યા હાય. ભગવાન મહાવીરદેવે શ્રીગાતમવામીને સમ્યગ્ નેત્ર આપ્યા તેા વેદના અર્થ પણ સભ્યપણે સમાયા, ઢસિમ્યક્ હાય તા મિથ્યાદષ્ટિના શાસ્ત્ર પણ સભ્યપણે પરિણમે તે દૃષ્ટિ મિથ્યા હાય તે સમ્યગ્દૃષ્ટિના શાસ્ત્ર પણ મિથ્યાપણે પરિણમે; માટે સમ્યગ્રષ્ટિની-ચેંગદષ્ટિની ઉપચે ગિતા જીવનમાં ઘણી ઘણી છે.
કારણ કે આ આત્મદશામાપક થર્મંમીટર જેવી યાગદષ્ટિને સ્વાધ્યાય જે કરશે, તે વિચારશે કે હું તે કઈ દૃષ્ટિમાં વત્તું છું ? મારામાં તે તે દૃષ્ટિનાં આત્મનિરીક્ષણ કલ્યાં છે તે યથક્ત ગુણુલક્ષણ છે કે કેમ? ન હેાય તેા તે પ્રાપ્ત કરવા Introspection મારે ક્રમ પ્રવત્તવું ? ઇત્યાદિ પ્રકારે અંતમુ ખનિરીક્ષણુ ( Introspe ction ) કરતાં સુન્ન વિચક્ષણને તત્ક્ષણુ પાતાના આત્મદશા કેવી છે ને પેાતે કર્યાં ઊભા છે તેનું ભાન થશે; તેમજ વિશેષ* અવલેાકન કરતાં જણાશે કે અભય, અદ્વેષ, ખેદ એ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકારૂપ ગુણુ યાગની પ્રથમ દૃષ્ટિ-મિત્રા દષ્ટિના અંગભૂત છે; અને શાસ્ત્રમાં જે ‘ મિથ્યાદષ્ટિ' નામનું પ્રથમ ‘ મુત્યુસ્થાન ' કહ્યું છે, તે અહીં મિત્રા દૃષ્ટિમાં મુખ્યપણે ધરે છે; અર્થાત્ આ મિત્રા દૃષ્ટિની દશામાં સાચેસાચું પ્રથમ ગુરુસ્થાન ’–ગુણના સ્થાનરૂપ ગુરુસ્થાન તે શબ્દના ખરેખરા અર્થમાં નિરુપચરિતપણે ધરે છે. આવા તથારૂપ ગુણેાની પ્રાપ્તિનું મંડાણુ-પ્રારંભ પ્રથમ દૃષ્ટિમાં થાય છે, ચૈાગમાર્ગોમાં પ્રવેશનુ શુભ મુહૂર્ત્ત આ પ્રથમ દૃષ્ટિ છે, સન્મા` પ્રાપ્તિની યોગ્યતાનું આ માંગલાચરણુ છે, મેાક્ષની નીસરણીનું આ પહેલું પગથિયું છે, મહાન યેાગ–પ્રાસાદની આ પ્રથમ ભૂમિકા છે. અત્રે મિત્રાદષ્ટિમાં જો કે હજી મિથ્યાત્વ ટળ્યું નથી તે સમ્યક્ત્વ મળ્યું નથી, છતાં પણ કેવા અદ્દભુત ઉત્તમ ગુણે અત્રે પ્રગટે છે, આ ગુણો ઉપર પુખ્ત વિચાર કરી, પેાતાના આત્મામાં તેવા તેવા ગુણેા પ્રગટ્યા છે કે નહિં, તેનું જો આત્મનિરીક્ષણ કરવામાં આવે તે પેાતાનામાં તેત્રા ગુણુ નહિં પ્રગટ્યા છતાં, પોતાનુ સમકિતીપણું કે છઠ્ઠા ગુઠાણાપણું માની બેસનારા લેાકેાના કેટલાક ભૂલભરેલા મિથ્યા ભ્રાંત ખ્યાલે દુર થવાને સંભવ છે. સમ્યગદષ્ટિની મંજલ તા હજી ઘણી લાંબી છે, પણુ પ્રવાસની શરૂઆત પશુ હજી થઈ છે કે નહિ', ‘ પાશેરામાં પણ પહેલી પૂણી ' કેતાણં છે કે નહિ', 'પહેલા
* આ અંગે વિશેષ જિજ્ઞાસુએ આ લેખકે સવિસ્તર વિવેચન કરેલ શ્રી યાગષ્ટિસમુચ્ચય વિવેચન ગ્રંથનું અવલાકન કરવું,
For Private And Personal Use Only