SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વ્યવહાર કૈાશલ્ય -૧ (૩૦૩) << પાતાના હરીફની હારને પાતાની જીત ગણ્યા વગર તેની ચેાગ્ય ક્રિ’મત આંકે ત્યારે હૃદયની સર્વથી વધારે કસાટી થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir માણસની પરીક્ષા કરવાના જુદા જુદા સમય છે. જ્યારે તમારા હરીની શીકત થઈ હોય તેને તમારી જીત ગણી લેા ત્યારે એ પરીક્ષામાં તમે નિષ્ફળ નીવડ્યા છે. એમ ગણાય. તમારે અનેક પ્રકારના હરીફા ડ્રાય છે, ક્રાઇ ધનની બાબતમાં તે કાઇ વખતની બાબતમાં, ઘેાડાની રેસમાં કાઇ હરીફ્ હેય. ઘેાડે બેસનાર તમારા હરીફ હાય અથવા જ્યાં ત્યાં ખરીદી કરેલે તમારા માણસ તમારા હરીફ થઇ બેઠેલે ડૅાય, એ કદાચ હારી જાય. તેની હાર વખતે તમને તમારી જીત ન લાગવી જોષ્ટએ, એટલે તમારા હરીફ પડ્યો તેમાં તમે જીતી ગયા હૈા, એમ ન સમજો, અને એને અનુસારે ન કરો, તમારા હરીફ માટે વાર્તા કરી તા તે વખતે તમારા હૃદયની ખરેખરી પરીક્ષા થાય છે. તમારે તમારા હરીફ પ્રત્યે તે સારી 'હરીફાઇ બતાવવી ઘટે, તેને બદલે તેની વાતમાં તમે રસ લેા, એટલે એ ક્રાઈ બાબતમાં ખીન્ન સાથે દ્વારી ગયા હોય તે વાતને તમે મેાટુ' રૂપક આપી, તેની વાત વધાર્યાં કરી, તે તમે જાતે જ નીચ છે! એમ લાગે. તમે તમારા હરીની હાર કે જીત બીજા સાથે થઈ કે નહિ તે વાતની બેદરકારી રાખે। તે તમે માટા દીલના આદમી છે. એમ લાગે અને તમે તે વાતને કાંઇ પણ રૂપક ન આપે તેા તમે ઉદાર સ્વભાવનો આદમી છે. એમ જાય. તમારી મહત્તા એ વાતને મેાટી કરવામાં કે 'તમારી છત તેના પર થઇ ગઇ છે એમ જણાવવામાં નથી. તમારે તે એ વાતને દાખી દેવી જોઇએ, કારણ કે ખીજા માણુસ સાથે હાર થઈ એમાં તમારી જીત નથી, પણ તમારે તે રમતીયાળ માણુસના આશય રાખવા ધરે અને ખેલદીલી બતાવવી જોઇએ, એને બદલે તમે જાણે મેાટા વિજય મેળવ્યેા હાય એવી વાત કરેા, તે તમારી એ ખેલદીલી સૂઇ જાય છે અને તમે સામાન્ય જનતાના માણુસ છે, અને તમારા હરીફને તાડી પાડવાની દરેક તકને લાસ લા છે એમ લાગે. આ વાતમાં તમારા હૃદયનો પરીક્ષા અને તમે ખેલદીલ કેવા છે તે જણાઇ આવે છે. એ રમતમાં તમે ભાગ લીધા નથી, એટલે તમને એની સાથે કાંઈ લાગતું વળગતુ નથી, છતાં તમે તેનું ક્રેડીટ( માન ) યે। અથવા લેતા દીક્ષ બતાવા એ તમારી હલકાઇ બતાવે છે. જો તમે ખરેખરા ખેલદીલ્લીવાળા ઢા, તા તમે એ વાતને જરા પણુ રૂપક ન આપે, અને એ વાત બની જ નથી એટલી ઉદારતા કે નિરપેક્ષતા રાખા, એને માટે તમારા હરીફને કાઇ બીજા માણસ સાથે લડતા અને પડતા જુએ તેમાં રસ લે અને એ વાતને રૂપક આપે। ત્યારે તમારી ખેલદિલી કથાં રહી? માટે સમેં માણુસે પેાતાની પરીક્ષા થવા દેવી ન હેાય તેા હરીફની હારમાં રસ ન લેવા અને ખાસ કરીને તે ખીજા સાથે લડતા હેાય તે તેમાં રસ ન લેવા, તેની હારની વાત વધારી નહિ અને ખેલદીલી દાખવવી તેમાં સરવાળે લાભ છે અને પરીક્ષામાં પસાર થવાપણું છે. The hardest trial of the heart is whether it can bear rival's failure without triumph. Ailein. ( ૧૧ ) = For Private And Personal Use Only
SR No.531780
Book TitleAtmanand Prakash Pustak 068 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1970
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy