SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦ છો ન ધર્મ પ્રકાશ પણ મળેતા, શ્રયમાાં વિધાનતા गीतं पापक्षयायोच्चैः, योगसिद्धर्महात्मभिः ॥१॥ ઉત્કૃષ્ટ પ્રકારના રોગસિદ્ધ મહાત્માઓના ફક્ત બે જ અક્ષરો સાભાવથી વિધિપૂર્વક સાંભળવામાં આવે અને સાંભળ્યા પછી ધારણ કરવામાં આવે તે પાપને ક્ષય કરે છે. રાજમાતા–મહારાજ! ખરી વાત, એ વચનની કિંમત આંકી શકાય જ નહિ. કહેવાય છે કે – એક વચન એ સદગુસકેરે, જો બેસે દિલમાંય રે પ્રાણી, નરકગતિમાં તે નહીં જાએ, એમ કહે જિનરાય રે પ્રાણુ. સદૂગુરુ વંદન નિત્ય નિત્ય કરીએ. સુદેવ-માતાજી! મને તે જતા જતામાં આ લાભ મળી જાય છે એટલે મારે મન તે “ પેગડે પગ અને બ્રહ્મ ઉપદેશ” જેવું થાય છે. રાજમાતા–વિવેકી વિપ્ર ! તમે સગુણ ને પુણ્યશાળી છે. સુદેવ-માતાજી! સાચે બ્રાહ્મણ સતશાસ્ત્રનું શ્રવણ કરવામાં આનાકાની કે વિલંબ કરતા નથી. તેમજ તે રસામૃતનું પાન કરતાં જરા પણ કરતો નથી, માટે જ કહ્યું છે કે “મારું બ્રહ્મ વિજ્ઞાન વિમતિ યુતશ્ચર” સુન જીવો બ્રહ્માનંદ પ્રાપ્ત કરવામાં કોઈ રીતે ડરતા નથી. કેમકે આ-વાણીરૂપ આનંદમાં નિગૂઢ તાત્પર્ય સમાયેલું છે. દમયંતી-માસીબા ! વિપ્ર સુદેવજી એક સંસ્કારી આતમા છે, આજે તેમણે સાચે ધર્મ જા છે. સુદેવ–માતાજી ! અમે બ્રાહ્મણ ધર્મના શુદ્ધ અનુષાને સેવીએ છીએ. સર્વ જીવોને નિર્દોષ ન્યાયની અદાલતનો આશ્રય લેવાનો હોય છે. સાચે બ્રાહ્મણ પવિત્ર જીવન ગાળી એ નિર્દોષ અદાલતમાંથી જ ન્યાય મેળવી શકે સર્વને સુખ પિય છે, જેથી સુખ આપનારો જ સુખ મેળવી શકે. સર્વને જીવન પ્રિય છે. જેથી જીવનદાન આપનારો જ જીવનદાન મેળવી શકે. આવી નિર્મળભાવથી ભરેલી એ અદાલતમાં કોઈને પક્ષપાત નથી, એ નિર્પક્ષી છે. ( ચાલુ ) આપે ન વાંચ્યું હોય તે અવશ્ય વાંચશે શ્રી સીમંધર શોભાતરંગ પ્રાચીન રાસને સુંદર નમૂને, ભાવવાહી કાવ્યશૈલી અને કામગજેન્દ્રકુમારનું ચમત્કારિક ચરિત્ર પાકું બાઈડીંગ, ૩૨૦ પૃષ્ટ, મૂલ્ય રૂા. બે લખ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, For Private And Personal Use Only
SR No.531780
Book TitleAtmanand Prakash Pustak 068 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1970
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy