________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
--
-
--
-
--
છે
ન ધર્મ પ્રકાશ ' '
[ માગશીર્ષ
સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીનું આરસનું બસ્ટ રાવસાહેબ શ્રીયુત કાન્તિલાલ ઈશ્વરલાલના હસ્તે પ્રથમ અશાડ વદિ ૮ શનિ, તા. ૮ મી જુલાઈ ૧૯૫૦ ના રોજ ખુલ્લું મુકાવવાનું નિર્ણત કરવામાં આવ્યું અને તેને માટે નીચેના ગૃહસ્થની કમિટી નિયુકત કરવામાં આવી.
શ્રી જીવરાજભાઈ. ઓધવજી દોશી શ્રી ભેગીલાલભાઈ મગનલાલ શેઠ શ્રી અમરચંદ કુંવરજી શાહ શ્રી દીપચંદ જીવણલાલ શાહ શ્રી ખાંતિલાલ અમરચંદ વોરા શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ શાહ
આ ઉપરાંત વિનંતિપત્રે મંજૂર કરવામાં, વહીવટી કાર્યો અંગે તેમજ બજેટ સંબંધી મિટીંગ મેળવવામાં આવેલ.
છેતદુપરાંત શ્રી નેમચંદ ગિરધરલાલ કાપડિયા, શ્રી કુંવરજીભાઈ આણંદજી, શ્રી ગિરધરલાલ દેવચંદ, શ્રી જાદવજીભાઈ નરશીદાસ, શ્રી પરમાણંદ અમરચંદ વેરા વિગેરેના અવસાન સંબંધે શોકદર્શક મિટીંગે મેળવવામાં આવેલ.
શ્રી સભા ખાતું સં. ૧૯૯૮ ની આખરે આ ખાતામાં રૂા. ૧ર૭૭૭a દેવા હતા તે સં. ૨૦૦૬ ની આખરે ૯૬૭પાડ્યા દેવા રહ્યા છે. આ ખાતામાં શ્રી “જૈન ધર્મ પ્રકાશ” ની ખોટ ખાતાના ખેંચાતાં રૂ. ૭૦૦૦) સાત હજાર માંડી વાળવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ખાતામાંથી કાર્તિક શુદિ છઠ્ઠના રોજ શાન સમીપે, વૈશાખ શુદિ આઠમે પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની મૂર્તિ સમીપે પૂજા ભર્ણવવામાં આવે છે. સભાની લાઈબ્રેરી માટે દૈનિક વર્તમાન પત્રે, અઠવાડિકે, પાક્ષિકે, માસિક તેમજ વાંચવા યોગ્ય નૂતન પુસ્તકે મગાવવામાં આવે છે તેમજ અત્રેની શ્રી ઉજમબાઈ જૈન કન્યાશાળાને રૂા. ૧૨૫) શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન પાઠશાળાને રૂ. ૧૦૦). અને શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન સામાયિકશાળાને રૂ. ૨૦) વાર્ષિક ગ્રાંટ તરીકે આપવામાં આવે છે.
સભાસદની ફી ખાતું . આ ખાતામાં સભાના મકાનના ભાડા તથા વાર્ષિક સભાસદની ફી જમા કરવામાં આવે છે અને નેકર પગાર, કંટીજ, ખર્ચ, મેળાવડા તથા માનપત્રો વગેરેને ખર્ચ કરવામાં આવે છે. સં. ૧૯૮૮ ની આખરે આ ખાતે ૪૭૬૯ત્રા દેવા હતા તે સં. ૨૦૦૬ ની આખરે ૩૫પાત્રા દેવા રહ્યા છે.
લાઈફ મેમ્બરની ફી ખાતું આ ખાતે સં. ૧૯૯૮ માં ૩૧૨૭૮ જમા હતા તે સં. ૧૯૯૯ થી સં. ૨૦૦૬ ની આખર સુધીમાં નવા પેટ્રન તથા લાઈફ મેમ્બરોની વૃદ્ધિ થતાં ૪૬૯૭૫ા જમા થયા છે.
શ્રી જૈન ધર્મ પ્રકાશ ખાતું યુદ્ધકાળ દરમિયાન કાગળ તથા પ્રીન્ટીંગના ભાવે વધતા ગયા અને યુદ્ધની પૂર્ણ દૂતિ પછી પણ પરિસ્થિતિમાં સુધારો થવાને બદલે મેઘવારી વધતી ચાલી. “ શ્રી જૈન
For Private And Personal Use Only