SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ જૉ] સ્વાતિ–બિન્દુ ૧ જેથી રાજસુભટાના સકંજામાં તે સપડાયા નહોતા. ‘ શેરલોક હ્રામ્સ'ના પરાક્રમ જે વીસમી સદીમાં હજારાને અજાયબી પમાડે છે અને ડીટેકટીવાની સુદ્ધિપ્રભાને કસાટીએ ચઢાવે છે એવા જ કામા આ લેાહખુરના હાથે થયેલાં, પણ એ કાળ વિલક્ષણુ હેાવાથી, એની સવ નાંધા પાનાં પુસ્તકે ચઢી નથી. આજે એ નામીચેા ચાર મરણપથારીએ પડેલ જોઇ ગયા, અને એના પુત્ર રાહણુ જે ‘ રાહિણીયાચાર ’ તરીકે સાહિત્યના પાના પર ઝળકયા છે એ પણ “ બાપ તેવા મેટા' જેવી કહેવતને યાદ કરાવે તે હતેા. એની વાતમાંથી જ ‘ પાકા ચાર ’ તરીકેની આવડત જણાઇ આવે છે. એના બાપે ધર્મના એથા હેઠળ ન તા ચેારી કરી હતી કે ન તા ધના પડછાયે ગમ્યા હતા જ્યારે આ દીકરાએ તે એક પગલું આગળ ભરી, અદ્દાસ જેવા જૈનધર્મી જોડે મિત્રતા જોડી હતી, અરે ! ધર્માંશ્રવણુ કરવાના મીષે એ ઉદ્યાનમાં સતાના પગલાં થયેલ ત્યારે ગયેલા પશુ ખરા ! પણુ વતનમાં નીતિકારના ટંકશાળ વચન—' મધુ તિવ્રુતિ નિદ્ઘાત્રે દૈત્યે તુ દામ્' જેવું જ. સુખ મીઠા, જાડા મને જી, ફૂડકપટના રે કેટ; જીભે તા જી જી કહે, ચિત્તમાંહે તાકે ચાઢ પ્રાણી ! મ કરીશ માયા લગાર. એ કવિશ્રી ઉદયરત્ન ગુંથીત વાય જેવુ વતન કાનુ ધર ફાડવાથી ઢગલાબંધ ધન મળી શકે તેમ છે તે જાણવા અથવા તે ઉપરથી સાદાઈ ધરતા છતાં મહારિદ્ધિધારી ક્રાણુ કાણુ છે તે જાણવા સારુ જ આ દેસ્તીના સ્વાંગ સજેલે ! અહ્રાસ જેવા ભદ્રિક જીવથી આ ચાલબાજી કયાંથી પારખી શકાય ? એના અંતરમાં એક જ વાત રમતી હૈાય કે–ભલેને એ ચારનેા દીકરા છે છતાં મહાત્માની વાણી કાને પડશે તો મેધ પામશે અને ચેરીની ખૂરી લત છેડી, કાઇ સારા ધંધે વળગવાનું મન થશે. આછા જ કંઇ એવે નિયમ છે કે ચારના દીકરા ચાર જ થાય. તરત જ એના સમનમાં કાલસૌરિક કસાઇના પુત્રના જીવન-પરિવર્તનની વાત યાદ આવે. અભયકુમાર જેવા સજ્જનની મૈત્રી અને ગુરુમહારાજના ઉપદેશનુ જ એ પરિણામ ચક્ષુ સામે તરે. અહીં પણ પેાતાની મારફત આ રાહિણીયાનુ જીવન ક્રમ અલાઈ ન જાય. ધર્મગ્રંથેામાં મહાપાપીએ અને નિમિત્ત મળતાં મહાન્ હત્યારાના જીવનપલ્ટા થયાન! ઉદાહરણા નાંધાયા છે. એમાં દ્રઢપ્રહારી અને ચિલાતીપુત્રના દાખલા તે નજર સામેના ગણાય. અરે ! દેશી ચારની વાત પણ કર્યા સાંભળી નથી ? એમા આનું જીવનપાનું નવેસરથી ઉડે, એમાં મારી મિત્રતા નિમિત્તરૂપ બને. આવા વિચારના જોરે અંદ્દાસ જેવા શ્રેષ્ઠીપુત્ર એક નામીચા ચારના પુત્રના મિત્ર બન્યા હતા. અહદ્દાસના અંતરભાવ ઉપર જોયા તેવા હતાં, જ્યારે રાહિણીઆની વૃત્તિ કપટભરી હતી. એના આશય શ્રેષ્ઠિપુત્ર સાથેની દોસ્તીના ઉપચાગ પેાતાના ટીકાપાત્ર વ્યવસાયને એવી રીતે વિકસાવવાના હતા કે જેથી એાછી મહેનતે લાભ વધારે મળે અને પેાતાના For Private And Personal Use Only
SR No.531775
Book TitleAtmanand Prakash Pustak 068 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1970
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy