SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાબતોને મલ્લવાદી અને અભયદેવ તર્ક પંચાનન જેવા વિચારકોએ પૂર્ણ રીતે વિકસાવી છે. જે નય એ વાસ્તવિક દષ્ટિથી એક દષ્ટિબિન્દુ હોય અથવા વિધાનની એક રીત હોય તો સિદ્ધસેન જેવા તાર્કિક તેમની પ્રખ્યાત પદ-પંક્તિમાં ફલિત થતું વિધાન તારવ્યા વગર રહે જ નહીં. (III 47) ગાજરૂચી વળવા તાયફા = ફૉtત બચવાયા જ્ઞાવા ચઢાયા તાવથ ગ્રેવ પામવા | ભિન્નભિન્ન ધાર્મિક પદ્ધતિઓ અને ભિન્ન ભિન્ન દર્શને સમજવા માટે આ ખૂબ વિશાલ અને મહત્તવનું દષ્ટિબિંદુ છે જે આ જ પ્રમાણે હોય તો જે તે વિચારની દાર્શનિક પદ્ધતિના પાયામાં કો નય છે તે કહેવું એ આ દષ્ટિબિન્દુ પ્રમાણે આવશ્યક બની રહે છે. સિદ્ધસેને આ બાબતમાં પ્રસ્થાન રેખા દોરી છે. ( III 48–49). ज काविलं दरिसणं एवं दबछियास वत्तम्ब । सुद्धोगणतणयम्म उ परिसुद्धो पऽऽजववियप्यो । देहि वि एहि णीयं सत्यमुलूगण तह वि मिनछत्त । जं सविसयपहाणतणेण अण्णोणणिरवेक्खा ।। એક તત્વનિર્થિની તરીકે સિદ્ધસેન એ ભૂમિકા પર આવ્યા કે ભિન્ન ભિન્ન દાર્શનિક પદ્ધતિઓ એ અધુરા પ્રયત્ન છે, જ્યારે જૈન દર્શન સર્વ પાસાને આવરી લેતું સર્વગ્રાહી દર્શન છે. આ વાત તેઓએ તેમની સ્તુતિમાં વ્યક્ત કરી છે. उदधाविव सर्व सिम्धव : समुदीर्णास्त्वयो नाथ दष्टय : । न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरिस्स्विादधिः ॥ જિનભદ્ર પણ તેમના વિશેષાવશ્યક ભાષ્યમાં આ હકીકત વધુ સચોટ રીતે મૂકે છેઃ एवं विषयति नया मिच्छाभिनिवेषो परेरापरमा। इयमिह सत्वनयमथं जिणमयमणव जमात ॥ જે જૈન ગ્રંથર્તાઓ અને તાર્કિક તેમના સમકાલીન વાદિઓને અનુસરીને વિજિગીષ બનેલા, તેઓને આ વાત પસંદ પડે તેવી નથી. તે ઉપરાન્ત આ દષ્ટિબિન્દુએ નયનું વ્યવસ્થિત સમાયોજન કરી તેનો પુનર્વિચાર કરવાની તેમ જ ભિન્ન ભિન્ન દર્શન પદ્ધતિઓને એક અથવા બીજા નય સાથે સુસંગત કરવાની જરૂર ઉભી કરી. - જૈન દર્શનના વિચારની આ ભૂમિકા સાથે મિક્સવાદી ક્ષમાશ્રમણના દ્વાદશારનયચક્રને અભ્યાસ કરવાનો છે. હેમચંદ્રજીએ ભલવાદીને તાર્કિકામાં પ્રમુખ તાર્કિક તરીકે બિરદાવ્યા છે. હસ્મિકના મત પ્રમાણે ભલવાદીએ સિદ્ધસેનને સન્માનિતર્ક ઉપર એક ભાષ્ય રચ્યું છે. જો કે સુમતિતર્કની માકક મલવાદીનું આ ભાષ્ય પણ હજી અપ્રાપ્ય જ રહ્યું છે. છતાં પણ બદલવાદીએ આ પ્રમાણુ મણિમહોત્સવ વિશેષાંક ૧૫૯ For Private And Personal Use Only
SR No.531735
Book TitleAtmanand Prakash Pustak 064 Ank 07 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1966
Total Pages84
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy