________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશ,
XXXXXXXXXXXX સમ્યગ્દષ્ટિ કયારે થવાય ?
અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લેમ એ ચાર તથા મિથ્યાત્વમોહિની, મિશ્રહિની, સમ્યફમોહિની એ ત્રણ એમ એ સાત પ્રકૃતિ
જ્યાં સુધી ક્ષપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાંસુધી સમષ્ટિ થવું સંભવતું નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યક્ત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેઠવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત થે સુલભ છે. તત્ત્વજ્ઞાનીઓએ એજ ગ્રંથિ લેવાને ફરી ફરીને બેક કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિસંદેહ છે.”
0
.
10
ΒΟΣ ΕΙΣΟΔΟΣ: ΤΑΣΟΣ
Lives-
deo
•ΣΕΙΣΧΙΣΤΣ ΤΣχα τα ΣΧΕ
ΙΣΧΥΟΣ
આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એજ સર્વ જ્ઞાનને સાર શ્રી સર્વ કહ્યો છે.
અનાદિકાળથી જ અસ્વસ્થતા નિરંતર આરાધી છે, જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રી જિને એમ કહ્યું છે કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતીવાર આવે છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસાર પરિણામ થયા કર્યો છે. ગ્રંથિભેદ થવામાં જે વિયગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્યપ્રત્યે સત્સમાગમ સદ્ગવિગ્નાર અને સદુગ્રંથને પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે.” –આત્મજ્ઞસંત શ્રીમદ્ રાજચંદ્રજી (પત્રાંક ૪૦, ૫૯)
το
=
== પુતક ૬૪ : અંક ૩
પષ ૨૦૨૩૪ ૧ જાન્યુઆરી ૧૯૬૭ ૧
For Private And Personal Use Only