________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પાટણ જૈન મંડળ તરફથી અપાતી શિક્ષણ-સહાય
શ્રી પાટણ જૈન મંડળ તરફથી પાટણના જૈન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને શિક્ષણ માટે વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે. શિષ્યવૃત્તિ, લેાન-શિષ્યવૃત્તિ, પાઠય પુસ્તક, મુંબઇ કાર્યાલય, ૭૭, મરીન ડ્રાઇવ, મુંબઇ-૧. માંથી તા. ૧-૬-૬૫ થી તા. ૨૧-૬-૬૫ સુધી અને મુંબઈની હાસ્ડેલ માટેના અરજી પત્રકા તા. ૧-૬-૬૫ થી ૧૫-૬-૬૫ સુધી તેમજ પાટણ ખાતેની હાસ્ટેલનાં પ્રવેશપત્રા તા ૨૫-૫-૬૫ થી તા. ૧૦-૬-૬૫ સુધી અને પાટણ ખાતે શિષ્યવૃત્તિ ઇ.નાં બધાંજ અરજીપત્રક રા. શ. પ્રિન્સીપાલ, શ્રી ભેગીલાલ દોલતચ સાર્વજનિક વિદ્યાલય, ફાટીયા દરવાજા બહાર, પાટણુ, એ સરનામેથી મળી શકશે.
સ્વર્ગવાસ નોંધ
શેઠ શ્રી છોટુભાઈ રતનચંદ ચાકસી મુ ંબઇ ખાતે તા. ૧૭-૫-૬૫ સેામવારના રાજ સ્ત્ર વાસી થયેલ છે તે જાણી અમે ઘણા દિલગીર થયા છીએ તેઓશ્રી ધર્મપ્રેમી અને સરળ મળતાવડા સ્વભાવના હતા. આ સભા પ્રત્યે તેઓશ્રી ખૂબ લાગણી ધરાવતા હતા વર્ષોથી તેએશ્રીએ ટ્રસ્ટી તરીકે પોરવાડ જૈન મંડળના પ્રમુખ તરીકે પ્રશંસનીય સેવા આપી છે તેઓશ્રી આ સભાના પેટ્રન હતા પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અપે એજ પ્રાર્થના
મેારબી નિવાસી શેઠ નગીનદાસ ગીરધરલાલ મુંબઈ ખાતે તા. ૩-૫-૬૫ સેામવાર ના રાજ સ્વવાસી થયેલ છે તે જાણી અમે ઘણા દીલગીર થયા છીએ તેએ શ્રી સ્વભાવે મિલનસાર અને ધર્મપ્રેમી હતા તેમજ તેમણે જૈન સિદ્ધાંતાના ખુબ પ્રચાર કર્યો હતેા તેમના આત્માને ચિર શાન્તિ મળે એજ પ્રાથના
મેરવાડા નિવાસી સંઘાણી કાળિદાસનેમચંદ સવત ૨૦૨૧ના વૈશાખ વિદ ૫ ને ગુરૂવારના રોજ સ્વર્ગવાસી થયેલ છે તે જાણી અમેને અત્યંત ખેદ થયેલ છે તેઓશ્રી આ સભાના આજીવન સભ્ય હતા અને સભા પ્રત્યે લાગણી ધરાવતા હતા તેમનાં આત્મા ચિરસ્થાયી શાંતિ પામે એજ અભ્યર્થના
ભાડે આપવાનુ છે
ભાવનગર ખારગેટ-દાઉદજીની હવેલી પાસે સભાનું એક ચાર માળનુ' મકાન આવેલ છે. આ મકાનના ત્રીજો-ચેાથેા માળ ભાડે આપવાના છે. ભાડે રાખવા ઈચ્છનાર ભાઇઓએ નીચના સ્થળે મળવુ',
શ્રી જૈન આત્માનદ સભા : ભાવનગર.
For Private And Personal Use Only