________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
T
USRL
આંખને કહો કે જ્યાં જ્યાં તારી નજર પડે, ત્યાં ત્યાંથી સૌદર્ય શોધજે; કાનને કહા કે તું જે જે સાંભળે, તેમાંથી ઊડે બેધપાઠ લેજે; જીભને કહો કે તું જે જે ઉરચારે, તેમાં સત્ય ટપકાવજે; કાયાને કહો કે જ્યાં જ્યાં તુ' હાજરી આપે ત્યાં ત્યાં સેવાની સૌરભ પ્રસરાવજે.
-
-
: પ્રકાશ્ચક : શ્રી જૈન આત્માનંદ સભા,
ભાવનગર
જેઠ ૨૦૨૧
આત્મ સં.
૬૯
વર્ષ : ૬૨ અંકે : ૮ :
For Private And Personal Use Only