________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ફલાણુની પવિત્ર કામનાથી પ્રેરિત થઈને જ કાઇપણ નાના મોટા ધર્મ, પક્ષ. યા સંપ્રદાયાના પ્રચારની શુ કામનાઓથી પૂર્ણત : વિરકત મહાત્માએજ આ મહાન કાય કરી શકે તેમ છે. અને તેમને માટે જૈન સાધુ સમાજનું ક્ષેત્ર મને વધારે ઉપયોગી લાગે છે. પૂજ્ય જૈન મહાત્માએ પ્રમાદ યા અજ્ઞાનાવરણુને દૂર કરી ઘેાડી યુગાનુરૂપ દૃષ્ટિ પ્રાપ્ત કરી વ્ય ક્ષેત્રમાં ઉતરી પડે, તેા બહુ જલ્દી આ સસારની કાયા પલટાઇ જાય, મારી શ્રી સોંધના ચરણામાં કરબ પ્રાર્થના છે. ૐ સ્વઉપકારની સાથે જ યથા શય વિશ્વ ઉપકારના આ દિવ્ય તથા મહાન લક્ષ્યની તરફ સક્રિય રીતે આગળ વધે. જે માર્ગે જતાં નિશ્ર્ચિત રૂપે આત્મકલ્યાણુ તા છે જ; સાથે સાથે વિશ્વ કલ્યાણુના સ ભવ પણ છે. યુગપ્રવર આચાર્ય શ્રી તુલસીર્ગાણુજી મહારાજ શ્રી એ કરેલી હાર્દિક અપીલ ઉપર શ્રી જૈન સધે—ખાસ કરીને દરેક સપ્રદાયના શ્રી જૈન સાધુ તથા સાધ્વી સથેએ તત્કાલ ધ્યાન દેવાની આવશ્યકતા છે. માત્ર દશ વર્ષ ખાદ્ ભગવાન શ્રી મહાવીરના નિવાણું ને પચ્ચીસ સા વર્ષ પુરા થાય છે, અને એ રીતે ભરમગ્રહની સ્થિતિ પણ સમાપ્ત થાય છે. એના પહેલાં જ અવિભકત શ્રી જૈન સંધે કાંઈ મહત્ત્વ પૂર્ણ કાયની ચાજના બનાવી તે કાર્યના આરંભ કરી દેવા જોઇએ.
શ્રી જૈન સધે તત્કાલ શુ કરવુ... જોઇએ ? યદિ વર્તીમાન જૈન સંધના મનમાં જૈન ધર્માં પ્રચારની કામના હાય અને એ રીતે વિશ્વ તથા માનવ સમાત્રની કંઇક ઉપયોગી સેવા કરવાની ઈચ્છા હોય તો શ્રી જૈન સંધે વČમાન કાળને અનુરૂપ આચારમાં કંઇક પરિવર્તન કરવું પડશે. પોતાના આશાભર્યાં, પ્રતિભાશાળી સાધુ સાધ્વીને વિશ્વના ખૂણે ખૂણામાં પહેચાડવા માટેને પૂરા પ્રયત્ન પણ શ્રી સંધે કરવા પડશે. એ વાતતા બિલકુલ સ્પષ્ટ છે કે વિશ્વના ખૂણે ખૂણામાં સાધુઓને પહાંચાડવા માટે વાહનના ઉપયોગ
૧૩૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો અનિવાય જ છે. પૂજ્ય સાધુ સાધ્વીની પવિત્ર વાણિ સંસારના એક ખુણાથી બીજા ખૂણા સુધી ફરી વળે અને એ રીતે સંસારને પ્રેરણા ભર્યો સંદેશ અવારનવાર મળતા રહે એ માટે શ્રી સથે રેડિયે લાઉડ સ્પીકરાના પ્રયાગની પણ વ્યવસ્થા કરવી પડશે.
આ જાતની વ્યવસ્થા કરવામાં શ્રી સંધ જેટલા વિલંબ કરશે તેટલું જ શ્રી સધનુ' પોતાનુ જ અર્થાત્ ભગવાન મહાવીરના ‘ સવી જીવ કરૂં શાશન રસી ' એ સિદ્ધાન્તનું જ નુકશાન થશે.
અહિં આપણે રડિયા, લાઉડસ્પીકર, રેલ્વે, હવાઈ જહાજ ( વિમાન આદિના ઉપયાગના પ્રશ્ન પણુ વિચારી લઇએ. વાત એ છે કે : જીવાત્માની પાસે મન, બુદ્ધિ, ઇન્દ્રિય, શરીર આદિ અનેક યંત્ર છે કે જેના દ્વારા તે પેાતાની ઋષ્ટ-અનિષ્ટ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યો છે તે ત્રા એક જન્મ બાદ નષ્ટ થાય છે. ખીજા જન્મમાં વળી નવા મળે છે. તે આખી પરપરા જયાં સુધી જીવાત્માને આત્મજ્ઞાન ન ચાય ત્યાં સુધી અવિચ્છિન્ન પણે ચાલુ રહે છે. મન બુદ્ધિ આદિના યંત્રાને બાજુએ રાખીએ તે પણ અન્ન વસ્ત્ર, આદિની પ્રાપ્તિ ભિક્ષા યા મધુકરી-જે મળે છે, તેના ઉત્પાદનમાં પણ્ યાના પ્રયણ પરમ્પરાએ પણ થાય છે કે નહી ? એથીએ જરા આગળ આવીએ તે પાસ્ટ, તાર, પુસ્તક પ્રકાશન, પ્રેસ, ગ્રન્થમાલાએ, વર્તમાન પત્ર આદિનેા ઉપયોગ મુનિ મહારાજો દ્વારા જે કરવામાં આવે છે; તેમાં સવ નિર્જીવ યન્ત્રાના ઉપયોગ કેટલા સ્પષ્ટ થઈ જાય છે ? એટલે કે યન્ત્રના ઉપયાગ વિના માનવ જીવન સંભવ નથી. તે તે યન્ત્રાના ઉપયેગમાં મધ્યમ માર્ગ સ્વીકારવામાં આવે કે પોતાના નિમિતે નહીં, સહજ સ્વાભાવિક રીતે જે ચાલતા જ હાય તેવા યન્ત્રાના ઉપયાગ કરવામાં આવે
તે
મુનિ યા યતિ આચારનું ઉલ્લંધન નથી, તેમ થાય
તા તે ઉચિત થયુ ગણાય.
મનુષ્ય શરીરની પ્રત્યેક ક્રિયા શ્વાસ, પ્રશ્વાસ, રકતાભિસરણ; ટુંકમાં એક વિચારથી ખીજા વિચારનુ
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only