SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વત માન સમાયાર Acharya Shri Kailassagarsuri Gyanmandir શિખર્જીનું સમાધાન સ ંમેíશખર તીને અંગે બહાર સરકાર સાથે જે મતભેદ ચાલી રહ્યો હતા તેનું આખરે માનભર્યું સમાધાન કરવામાં આવ્યાના છેલ્લા સબાચાર બહાર આવ્યા છે. શ્રી આણુજી કલ્યાણુજીની પેઢી તથા મુંબઈની આ માટે નિયુક્ત કરવામાં આવેલ કર્માટના સહકારય આ કાર્ય પાર પડયુ' છે તે બદલ ઉભય ધન્યવાદને પાત્ર છે. કાન્સની કાર્યવાહી થોડી સુષુપ્ત અવસ્થા પસાર થવા બાદ કારન્સે જાગૃતિ અને પ્રતિ માટે કેટલીક વિચારણા કરી, આ માર્ટ કાન્ફરન્સના સ્ટેન્ડીગ કમિટિની એક એટક ગત અઠ્ઠવાડીએ, મુંબઇ, થાણા ખાતે મળી ગઈ. આ મિટિંગમાં કાન્ફરન્સની મદ કાર્યવાહી અને લગભગ ર્વાિષ્ક્રયતાને અંગે કડવી મીઠી ચર્ચા થઇ, સક્રિય થવા માટે વિચારણા કરવામાં આવી, અને “હવે જાગશું-કરશું ”ના આશાભર્યાં સ્વપ્ન સાથે સૌ વિખરાયા. આખી કાર્યવાહીના સાર કંઇક કરી છૂટવું તેવા હતા અને ચાલુ કાર્યવાહીમાં ના વેગ આપવા માટે જુદી જુદી કાર્યવાહક કમિટિ નિયુક્ત કરીને સૌને કાર્ય સોંપવામાં આવ્યુ' પ્રચાર માટે કાન્સનુ એક મુખપત્ર શરૂ કરવાના પણ નિગ્ધ લેવાયા, તેમ જ ક્રાન્ફરન્સને જ્યુબિલિ મહોત્સવ ચેાજવાની પણ વિચારણા કરવામાં આવેલ તેમ જ આગામી અધિવેશન મેળવવા માટે ઘેાડી મંત્રણા કરવામાં આવેલ, આમ જાÁ ના નાદ ગુંજતા કરી સૌ વિખરાયા છે. હવે આ નાદ ધીમા ન પડે તે જ જોવાનુ રહે છે. પદપ્રદાન મહેસવા ગયા અઠવાડીએ આચાય, ઉપાધ્યાય તથા પંન્યાસપદ પ્રદાનના મહેાસવા જુદાજુદા સ્થળેાએ ધામ ધૂમપૂર્વક ઉજવાયા. તેમાંના એક મહાત્સવ વરતેજ મુકામે, આચાર્યશ્રી વિજયાદયસૂરીશ્વરજી મહારાજ સાહૅબની નિશ્રામાં વરતેજ સંધ તરફથી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યા. મહા શુ ૩ ગુરૂવારે સ્વ. આચાર્ય શ્રી વજ્રયદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબના વિજ્ઞાનશિષ્ય પ જયાન વિજયજી મહારાજને ઉપાધ્યાય પપ્રદાન કરવામાં આવેલ છે, અને મહા શુ. ૫ શનિવારે ઉપાધ્યાય શ્રી જયાન વિજયજી મહારાજને આચાય પદ પ્રદાન કરવામાં આવેલ છે. આ પ્રસંગે પે. વ. ૧૪ના કુંભસ્થાપના કરી અષ્ટોત્તરી સ્નાત્ર સહિત અઠ્ઠાઇ મહેત્સવના આરંભ કરવામાં આવેલ હતા અંત પ્રતિદિન વિવિધ પૂજા, પ્રભાવના, ભાવના કરવામાં આવેલ હતાં. આ પ્રસંગે ભાવનગર-જામનગર વગેરે સ્થળાના આગેવાન ગૃહસ્થાની સંખ્યા સારા પ્રમામાં ઉપ સ્થિત હતી. આવી જ રીતે સ્વ. આચાય લાવણ્યસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્ય રત્ન વિજયક્ષ સૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન પ'. સુશીલવિજયજી ગણિવર્યને માંડાલી મુકામે ઉપાધ્યાય તથા આચાય પદવી ધામધૂમથી આપવામાં આવેલ છે. અને આચાવિજયામૃતસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન પ. રધરવિજયજી ગણિવય તે મુખર્જી મુકામે મોટા સમારાહપૂર્વક ઉપાધ્યાય તથા ાચાય પદ્મવી આપવામાં આવેલ છે. For Private And Personal Use Only
SR No.531712
Book TitleAtmanand Prakash Pustak 062 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1964
Total Pages21
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy