SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી મહાવીર પ્રભુનું અદૃશ્ય સ્વરૂપ કયારે જોઇ શકાય ? અનુ.વિ. મૂ શાહે સ‘સારમાં પરિભ્રમણુ કરનાર મનુષ્ય શ્રી મહાવીર પરમાત્માના અદ્રશ્ય સ્વરૂપ જોઈ શકે? તેને જોવાની કાઈ અપૂર્વ શક્તિ આ જગતમાં વિદ્યમાન છે? પરમાત્માને મૂળ સ્વરૂપમાં જોવા સંભવિત ખરું? જેનામાં જગતના સધળા પદાર્થી પ્રતિબિ’ભિત થાય છે તેનું આશ્ચય કારક અસ્તિવ મનુષ્યની આંખ જોઈ શકે ? દુનિયાના જે આશ્ચય', સૌર્યાં અને એવા ખીજા દૃશ્યા કે જેના ઉપર માણુસની આંખ ઠંરી જાય છે તેમજ મહાન ચમત્કારિક છ્યા કે જેના વિશે મનુષ્ય માત્ર કલ્પના કરી શકે છે તેથી શું પરમાત્માનું અદશ્ય સ્વરૂપ જોવાને માણસના ચમ ચક્ષુ શક્તિમાન થઈ શકે ? એક જાગૃત શ્રદ્ધાળુ આત્માની સર્વોત્તમ ક્રિયા માત્ર શ્રી મહાવીર પ્રભુના માહાત્મ્યને અનુભવી શકે છે. કાઈ પણ શ્રેષ્ટ મનુષ્યના આત્માનુ અતિશય સુખ દરેક ક્ષણે વિચાર અને આચારમાં ઉન્નત થવા સિવાય ખીજું શું હેાઈ શકે ? સ્વ'નું સુખ, પવિત્રતાને આન અને ઉચ્ચ મનુષ્યની ઉચ્યતા અનુભવાય છે, પરંતુ શ્રી મહાવીર પ્રભુને તેના અદૃશ્ય સ્વરૂપમાં જોઈ શકાતા નથી, જેને કાઈ મનુષ્યે જોયા નથી, કોષ જોઈ શકતા નથી એવું પરમાત્મ સ્વરૂપ અજર, અમર, અદશ્ય કહેવાય છે. ત્યારે શુ મનુષ્યે પરમાત્માને જોવાની પાતાની ઈચ્છા દાખી દેવી જોએ ? કોઇ ચકાશીલ કે દુઃખી મનુષ્ય તેમને જોવાની શું ખુચ્છા નહિ કરે ? કોઈ એમ પણુ ખોલતા કે વિચારતા હશે ૐ મહાવીર પ્રભુ ખરા હાય તે એક ક્ષણુવાર પ્રકટ ને મારી શકાઓ, મુસ્લીઓ, દુ: ખ ાર કરી Acharya Shri Kailassagarsuri Gyanmandir મને શાંતિ આપે. જેના હૃદયમાં પરમાત્મા પ્રત્યેના પ્રેમ જાગેલે નથી, જેના આત્માની કરતા સર્વત્ર કાર વ્યાપી રહેલા છે તેવા લોકો એમ કહેતા સંભળાય છે કે મહાવીર પ્રભુને અમારે જોવા છે. આગળ જઇએ તા ત્યાં નથી, પાછળ હઠીએ છીએ તે ત્યાં પણ દર્શન થતા નથી. કેટલાક આસ્તિક લોકો એમ પણુ વિચાર કરે છે કે દુનિયામાં જે નાસ્તિક મનુષ્યો છે, જે પરમાત્માને તદન ભૂલી જઇ તેના વયન તથા આજ્ઞાનુ અપમાન કરે છે, તેના અસ્તિત્વને માટે શંકા લાવે છે ત્યારે મનુષ્યને એવી લાગણીભરી ઇચ્છા થઇ આવે છે કે મનુષ્ય પરમાત્માને જુએ અને પરમાત્મા એક ક્ષગુવાર મનુષ્યની નજરે પડે અને મનુષ્યના અજ્ઞાન તથા દુષ્ટતા દૂર કરે તા કેવુ... સારૂં? પરંતુ આ બધું નકામું છે, શંકાશીલને ખાતરી કરાવવાને, નિરાશ થએલાને પ્રાત્સાહન આપવાને તે અજ્ઞાની-મૂઢ જતાને જાગૃત કરવાને પરમાત્મા આ જગતમાં કાપશુ મનુષ્યની આંખે દેખી શકાય તેવી રીતે શ્યમાન થઈ કે નહિ. પરમાત્માનું સ્વરૂપ મનુષ્યને તેવી રીતે દૃશ્યમાન થાય નહિ તેના અનેક કારણેા છે. જ્યાં સુધી માણુસ અજ્ઞાન, પાપ, માહના પ્રદેશમાં વિચરે છે તેમજ દૈવી શક્તિ પ્રાપ્ત કરવાને શક્તિશાળી થાય નહિ ત્યાં સુધી પરમાત્માને જોઇ શકાયજ નહિ. કોઇ શ્રેષ્ટ અને પવિત્ર મનુષ્ય જ્યારે પવિત્ર વિચારશ્રેણીના ઉચ્ચ પદ સુધી પહેાંચે છે ત્યારે પણ મનુષ્ય પણુામાં તે પરમાત્માના અદશ્ય સ્વરૂપને જોઈ શકત નથી. મહાવીર પ્રભુના સ્વરૂપને તા મહાવીર જેવા થાય તેજ મનુષ્ય જોઈ શકે પરંતુ મનુષ્ય મનુષ્યપણામાં For Private And Personal Use Only
SR No.531670
Book TitleAtmanand Prakash Pustak 058 Ank 06 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1960
Total Pages29
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy