________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સભા દર વર્ષે અન્વેષક (ઓડીટર) નિમશે. આ અન્વેષક સંસ્થાને હિસાબ તપાસશે અને તપાસ્યા બદલ ચપડામાં પિતાની સહી કરશે, અગર લેખિત પ્રમાણપત્ર આપશે.
જોડાણ. સંસ્થાના જેવા ઉદ્દેશો ધરાવતી કોઈ બીજી સંસ્થા સાથે સંપૂર્ણપણે કે અંશતઃ જોડાવા કે ગમે તે પ્રકારે સહકાર કરવા અને સાથે કામ કરવા સંસ્થા હકદાર રહેશે. પરંતુ કોઈ પણ બીજી સંસ્થા સાથે જોડાણ કરવા માટે સંસ્થાના સભ્યોની ખાસ બેઠક પૂરા પંદર દિવસ અગાઉથી નેટિસ આપીને બેલાવવાનું અને તેવી બેઠકમાં હાજર રહેલા સભ્યોની ટ્રે સંખ્યાની સંમતિ હેવાનું આવશ્યક રહેશે.
રસ્ટીઓ. ૩૮. સંસ્થાની કોઈ પણ મિલકત માટે વ્યવસ્થાપક સમિતિને જરૂર લાગે ત્યારે વ્યવસ્થાપક
સમિતિ ટ્રસ્ટીઓ નિમી શકશે, અને તેમનાં કામકાજ, અધિકાર, રચના, બંધારણ વગેરે માટે વ્યવસ્થા અને નિયમ કરી શકશે, અને તેમાં ફેરફાર કરી શકશે તથા રદ કરી શકશે.
વિસર્જન. ૩૯. કઈ સોગમાં સંસ્થા બંધ પડે ને તેનું વિસર્જન થાય તે સંસ્થાની મિલકતે
સંસ્થાના ઉદ્દેશે પાર પાડવામાં વપરાય તેવી સર સાથે કોઈ સ્થાનિક જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંસ્થાને સેંપવી. આવી ઍપણી ન થઈ શકે તે મિલકતે શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘને સેંપી દેવી.
વિશિષ્ટ ફંડ. ૪૦. સંસ્થા હસ્તક વિશિષ્ટ ફંડ કે ખાતાં હશે તેને વહીવટ તથા ઉપગ તે તે વિશિષ્ટ કામમાં કરવામાં આવશે.
પગલાં લેવા બાબત. ૪૧, સંસ્થાની મિલકતની માલિકી સંસ્થામાં રહેશે અને તે માટે સંસ્થા સામે કે સંસ્થા તરફથી કાયદેસર પગલાં સંસ્થાના પ્રમુખ કે મંત્રીઓ પૈકી ગમે તે બે નામથી લઈ શકાશે.
નાણાંનું રોકાણ. ૪ર. આ બંધારણને આધીન રહીને સંસ્થાની મિલક્ત, પંડે તથા નાણાંના રોકાણ માટે
વ્યવસ્થાપક સમિતિ વખતેવખત નિયમો, ઠરા, તથા વ્યવસ્થા કરશે તથા મેગ્ય લાગે તેમ તેમાં ફેરફાર કરી શકશે તેમજ તે રદ કરી શકશે.
For Private And Personal Use Only