________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
ગણાશે અને તેમાંથી કઈ પણ એક મંત્રીઓની સત્તાઓને ઉપયોગ કરી શકશે. બીજા અધિકારો અને ફરજો સાથે તેમના અધિકારો અને ફરજો નીચે પ્રમાણે રહેશે. (ક) સંસ્થાવતી તમામ પ્રવૃત્તિઓનું સંચાલન કરવું. તેના અંગેના હેવાલ તથા
સૂચનાઓ અને જનાઓ વ્યવસ્થાપક સમિતિ પાસે રજૂ કરવા. (ખ) સંસ્થાવતી તમામ પત્રવ્યવહાર કરે. (ગ) સામાન્ય સભા તથા વ્યવસ્થાપક સમિતિની બેઠક બોલાવવી તેમજ બેમાં
થયેલ કામકાજની પાકી નેંધ રાખવી. (ઘ) સંસ્થાના કરે અને કાર્યકરો ઉપર દેખરેખ રાખવી, તેમના ઉપર નિયં
ત્રણ રાખવું. તેમને હુકમ તથા સૂચનાઓ આપવી. () માસિક શ. પ૦) થી ઓછા પગારદાર નેકરને પ્રમુખની અનુમતિ મેળવીને
રાખવા તથા તેમને છુટા કરવા. (ચ) સંસ્થામાં યોગ્ય વ્યક્તિઓની મુલાકાતે ગોઠવવી. (છ) સંસ્થાના પ્રકાશને વ્યકિતઓને તથા સંસ્થાઓને ભેટ આપવા. (જ) સામીલનની યાદી કે બંધારણ અનુસાર મંત્રીઓની તમામ ફરજો તથા જવાબદારીઓ અદા કરવી તથા હકકો ભેગવવા.
ખજાનચી. ૩૨. સંસ્થાના તમામ હિસાબ ઉપર ખજાનચી દેખરેખ રાખશે અને સંસ્થાના નાણાની
વ્યવસ્થા વ્યવસ્થાપક સમિતિના ઠરાવ અનુસાર કરશે. મદદની રકમ તેમજ લેણું વસુલ કરશે તથા નાણાં ચુકવશે.
મંત્રીઓ સાથે રહી સંસ્થાના નાણાકીય વહીવટ તથા હિસાબી કામકાજ ઉપર
દેખરેખ રાખશે. રસી વાઉચરે ઉપર સહી કરશે. ૩૪. મંત્રીઓ સાથે રહી અંદાજપત્ર, સરવૈયું, આવકખર્ચના હિસાબ વગેરે તૈયાર કરશે અને વ્યવસ્થાપક સમિતિ પાસે રજૂ કરશે.
જવાબદારી. ૩૫. પ્રત્યેક કાર્યવાહક પોતાના કાર્ય પૂરતા જવાબદાર રહેશે, અને સંસ્થાની મિલકતની
રોકાણમાં કિંમતમાં ઘટાડો થાય છે તે માટે જવાબદાર રહેશે નહી પણ જેનાથી આવું નુકશાન જાણી બુઝીને થયું હશે તે ભરી આપવા માટે જવાબદાર રહેશે.
અનવેષક (એડીટર) ૩૬. વ્યવસ્થાપક સમિતિના સભ્ય ન હોય તેવા એક સભ્યને અગર કેઈ લાયક વ્યક્તિને
For Private And Personal Use Only