________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
“ શ્રી આત્માનંદ પ્રકાશ ”ના આ અંકના વધારા
શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ
જગડીયા ( વાયા-અંકલેશ્વર ) દાતાઓને વિનતિ
શ્રી જગડીયાજી તીર્થમાં પૂ. ગુરુદેવ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના સઉપદેશથી સ્થાપવામાં આવેલ શ્રી આત્માન' જૈન ગુરુકુળ જગડીયામાં મુંબઇનિવાસી શેઠ પરસેાત્તમદાસ સુંદભાઇ ધ્રાંગધ્રાવાળાના શુભ હસ્તે જેઠ સુદ ૩ ના દિવસે ખુલ્લું મૂકવામાં આવ્યુ છે.
સસ્થામાં હાલમાં રહેવા જમવાની સગવડ તથા ધાર્મિક અભ્યાસ માટે અને હાઇસ્કૂલમાં અભ્યાસ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ભવિષ્યમાં ઔદ્યોગિક તયા વ્યવહારિક કેળવણીની સગવડ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓને માસિક ચાર્જ પેઇંગ રૂ।. ૨૫, હાફપેઇંગ રૂ।. ૧૫, મીડીયમ રૂા. ૧૦ તથા તદ્ન માફીમાં દાખલ કરવામાં આવ્યા છે.
દરેક વર્ગના પ`દર૫ દર વિદ્યાર્થીઓ મળી ૬૦ વિદ્યાર્થીએ લેવામાં આવ્યા છે, ભવિષ્યમાં ૧૦૦ વિદ્યાર્થીની સગવડ કરવા ઈચ્છા છે.
હાલમાં વાર્ષિક ખાટના અંદાજ રૂા. પંદર હજારના છે.
ઊગતી સસ્થા હોઈ, સાધન, મકાન, વ્યાયામશાળા તથા પુસ્તકે વગેરે અનેક ચીજોની જરૂરિયાત સંસ્થાને છે,
સંસ્થાના વહીવટ પાલેજ, વડેદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, મુંબઇ, જગડીયા વગેરેના પ્રતિષ્ઠિત ગૃહસ્થાની કમિટિ કરે છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાતાઓની ઉદારતા ઉપર આધાર રાખી વહીવટદારાએ સસ્થાને પગભર કરવાની આશા રાખી છે. તે દરેક ભાઈબહેનેાને નમ્ર વિનંતિ છે કે આપના ઉદાર હાથ આ સસ્થા તરફ જરૂર લખાવશે.
પૂ. ગુરુદેવાને નમ્ર પ્રાથના છે કે આપશ્રી આ સસ્થા તરફ અમીદિષ્ટ રાખી વિહારમાં અને જ્યાં જ્યાં ચાતુર્માસમાં સ્થિરતા ડાય ત્યાં ત્યાં સંસ્થા માટે યોગ્ય કરશે! એજ વિન'તી.
દાનની રકમ નીચેના સરનામે મેકલશે :~
સેક્રેટરી, શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ, જગડીયા (વાયા–અંકલેશ્વર)
લી.
શા, મુળચંદભાઇ લખમીચ'≠
પાલેજ
પ્રમુખ સા. ચીમનલાલ દેઢાલાલ,
સેક્રેટરી,
પાલેજ.
શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ જગડીયા
& &
શા, કુલચદભાઇ શામજીભાઇ ઉપપ્રમુખ ( મુ*બઇ ) શા. સ્વરૂપચંદ્ર કપુરચંદ, સેક્રેટરી અ'કલેશ્વર.
For Private And Personal Use Only