________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દા. તરવાવબોધ
(લેખક-આચાર્ય મહારાજશ્રી વિજયેકસ્તૂરસૂરિજી) (અંક ૪, પૃષ્ઠ ૭૮ થી ચાલુ)
થવાના જ. જેમની પાસે ક્ષમા માગવી તેમના અપરાધે અપરિમિત છે અને ક્ષમા ફરીને અપરાધી ન થવાય તો જ ક્ષમાની પરિમિત છે. એટલે શુદ્ધિ થવી મુશ્કેલ છે. સાર્થકતા કહેવાય. કષાયેના ઉપશમ ભાવ સિવાય સાચી ક્ષમા મન-વચન-કાયાથી કોઈને પણ અપરાધ કહેવાય નહિ અને સાચી ક્ષમા સિવાય સમ- ન થવા પામે એવું લક્ષ્ય રાખવામાં આવે તો ભાવ આવી શકે નહિ. એટલે નિરંતર અપરાધો નિકારણ અપરાધી બની શકાય નહિ અને રતનશેખર વાચકને આચાર્યપદવી આપી ત્યારે મહેસવા સર્વ ખર્ચ દેવગિરિથી આવેલા મહાદેવ નામના શ્રીમંત શ્રાવકે કર્યો હતો. આ મહાદેવ શેઠને ઉલેખ ગુરુગુણરત્નાકર કાવ્યમાં પણ છે.
v પર ગચ્છના શ્રી જિનભદ્રસૂરિએ વિક્રમની ૧૫ મી સદીના અંતભાગમાં દેવગિરિમાં જ્ઞાનભંડારની સ્થાપના ક્યનો ઉલલેખ સમયસુંદરજીએ અષ્ટલક્ષીની પ્રશતિમાં કર્યો છે.
દેવગિરિના સંઘવી ધન્યરાજ નગરાજ નામના બે ભાઈઓએ સિદ્ધાચલની યાત્રા કરીને પાટણમાં આવીને ત્યાં સેમવિજયજીવાચકને આચાર્ય પદ તથા જિનસેમપડિતને ઉપાધ્યાય પદવી અપાવ્યાનો ઉલ્લેખ પણ મળે છે.
તપાગચ્છીય શ્રી હેમવિમલસૂરિજીના પ્રશિષ્ય સુરહસમુનિના શિષ્ય શ્રી લાવણ્યમુનિએ દેવગિરિમાં રહીને સં. ૧૫૭૧ માં વત્સરાજ-દેવરાજ રાસની રચના કરી છે. આ સિવાય બીજા પણ ઉલેખે તપાસ કરતાં મળવાનો સંભવ છે.
આ જોતાં સ્પષ્ટ જણાય છે કે દેવગિરિમાં ઘણું ઘણું વર્ષો સુધી જેનેનું વિશિષ્ટ સ્થાન હતું. અનેક નાના-મોટા આચાર્યાદિ મુનિવરો પધારતા હતા. કાલવશાત્ આજે દેવગિરિ ઉર્ફે
લતાબાદ સાવ વેરાન દશામાં છે. બધી થઈ ૨૦૦૦ માણસની વસ્તી, તેમાં અર્ધા મુસ્લિમ છે. બાકીના હિંદુ છે. એક પણ વેતાંબર જૈનનું ઘર કે મંદિર નથી. એકાદ દક્ષિણી દિગંબર જૈન છે, અને એક ઘર જેવું દિગંબર મંદિર છે. અને તેમાં પણ પ્રતિમાઓ માત્ર ગોઠવી જ દીધેલી છે. પૂજા-અર્ચા-વ્યવસ્થાનું કંઈ નામનિશાન નથી. (ચાલુ)
૧ અત્યારે ઓરંગાબાદમાં મુખ્ય શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં એક શ્રી શાંતિનાથ ભગ વાનના પ્રતિમાજી છે. ઔરંગાબાદના લેકે કહે છે કે-“ આ પ્રતિમાજી દેવગિરિ–લતાબાદથી મૂલનાયક રૂપે પ્રતિષ્ઠા કરવા માટે લાવવામાં આવ્યા હતાં, પણ કોઈ કારણવશાત્ મૂકનાયક રૂપે સ્થાપના થઈ શકી નથી. ”
For Private And Personal Use Only