________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
.પ્રકાશકઃ–શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર •••
વીર સં. ૨૪૭૬.
પુસ્તક ૪૭ મું,
માહ :: તા. ૧૪ મી ફેબ્રુઆરી ૧૯૫૦ ::
વિક્રમ સં. ૨૦૦૬.
श्री आदिजिनेश्वर स्तवन.
(રાગ–ખિનાં બંધાવો હૈયા, ) જિનરાજ આદિજિર્ણોદા! શિવસુખ આપો રે, નાભિરાજા કે નંદા, જસ મુખ પુનમચંદા,
સેહે ચરણ અરવિંદા................શિવસુખ. ૧ માતા મરૂદેવી જાયા, તીર્થંકર પ્રથમ કહાયા,
સેવે સુરાસુર ઇંદ.............શિવસુખ૦ ૨ તારો મુજને જિનરાયા! તારક જે બિરૂદ ધરાયા,
કાપો સવિ દુઃખદંદા..... શિવસુખ૦ ૩ અન્ય દેવો નહીં યાચું, શરણું તમારું સાચું,
જગનાથે સુરતરુ કંદાશિવસુખ૦ ૪ કરુણરસના ભંડારા, જંબૂના એક આધારી;
ટાળે ભવ ફંદા..............શિવસુખ. ૫
મુનિરાજશ્રી બૂવિજયજી મહારાજ.
For Private And Personal Use Only