________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3
થયેલ છે તેમ વગર લખે માંગણી કરે એમ. એ. થયેલ (ગ્રેજ્યુએટ વ્હેતા) પણ આ સભા હાલમાં સભ્ય થયેલ છે તે પણ આ સભાને ગૈારવ લેવા જેવુ' છે.
જૈન મ્હેતા અને બંધુએ સિવાય બહારગામના સંધ, સંસ્થા, લાઇબ્રેરી, ભંડાર વગેરે પશુ સભ્ય થયેલ છે અને થાય છે.
ગયા અને આ વર્ષોંમાં સાહિત્યના અપૂર્વ ગ્રંથા સભાએ જે પ્રગટ કર્યાં છે અને છપાય છે, પ્રકાશન થશે તે માટે કંઇ લખવું યોગ્ય લાગે છે.
ગયા વર્ષમાં શ્રી સધપતિ રિત્ર રૂા. ૬-૮-૦ શ્રી મહાવીર યુગની મહાદેવીએ રૂા. ૩-૮-૦ એ એ પ્રથા દશ રૂપીયાના અમારા પેટ્રન સાહેબે। અને લાઇફ મેમ્બરાને ભેટ અપાયા છે. સ. ૨૦૦૪ ની સાલમાં શ્રી વસુદેવહિંડી રૂા. ૧૨-૮-૦ શ્રી શાંતિનાથ ચારિત્ર રૂ।. ૭-૮-૦ મલી રૂા. વીશની કિમતના ધારા પ્રમાણે ભેટ અપાશે, વલી અમારા તે પ્રકાશના માટે સુંદર અભિપ્રાયા તા મળે છે, પરંતુ શ્રી વસુદેવ હિંડી માટે તા જૈન જૈનેતર વિદ્વાને, સાક્ષરા, આપણા ધમ' ગુરૂ તરફથી સુંદર અભિપ્રાયા, પેપરામાં તે માટે સુંદર સમાક્ષેાચના આવેલ ( આત્માનંદ પ્રકાશમાં પ્રગટ થયેલ ) છે તેથી સભાના સુંદર સાહિત્ય પ્રકાશન માટે અમારે। આનદ અને સતાષ જાહેર કરીએ છીએ. પૂર્ણાંક સભા મગરૂર થાય છે કે પોતાના માનવંતા સભ્યોને આટલી મ્હોટી કિંમતના આવા સચિત્ર સુદર ગ્રંથા એકી સાથે કાપણું સંસ્થા વર્તમાનમાં આપતી હૈાય તેમ દેખાતુ' નથી; અને આ સભાને જેમ જેમ સહાય મળ્યે જશે તેમ તેમ તેવા તેવા નવીન સુંદર ગ્રંથૈ ગમે તેટલી સંખ્યા અને કિંમતના અમારા માનવતા સભ્યને ભેટ આપવા સભા આનદપૂર્વક ઈચ્છે છે.
જૈન સમાજના આપણા શ્રીમત જૈન એ અને વ્હેને આત્મિક લાભ સાથે આર્થિક લાભ અને લેવા આ સભા પેટ્રન અને લાઇફ મેમ્બર થઇ વિશેષ લાભ ભવિષ્યમાં લે તે માટે વેલાસર સભ્ય થવા અને સુંદર પ્રથાના પાન, પાર્ડન, વાંચવાથી આત્મિક આનંદ મેળવવા સભાસદ અને તેમ ન સૂચના છે. વિલંબ કરવાથી આગલા ગ્રંથા ભેટ ન મલે અને માત્ર મેમ્બર થયા પછીના છપાયેલ ગ્રંથાના જ લાભ મળે તેપણ નવા લાઇક્ મેમ્બરા થનારા બંધુઓએ વિચાસ્વા જેવું છે. માટે અત્યારના પ્રકાશન અને હવે પછીના પ્રકાશનાના લાભ મેળવવા સત્વર સભાસદ બને તેમ ફરીવાર નમ્ર સુચના છે.
ઉપરાંક્ત વમાનકાલીન પ્રકાશન માટેનું વિવેચન કર્યા બાદ હવે આવા સુંદર ગ્રંથાના પ્રકાશન માટે ખાસ આભાર પૂછુ હુકીકત પણ સભા જણાવવા રજા લે છે.
જૈન સમાજમાં વિદ્વાન, સાક્ષરાત્તમ અને સાહિત્યકાર તરીકે પ્રશંસાપાત્ર થયેલા આપણા ગુરૂદેવ શ્રીમાન પૂણ્યવિજયજી મહારાજ કે જેમની અપૂર્વ કૃપા આ સત્તા ઉપર હેાવાથી સભાના મૂલ પ્રાકૃત, સંસ્કૃત, ગ્રંથાનું સાહિત્ય જે સભા તરફથી પ્રકાશન થાય છે તેમાં સશોધન કાર્ય (પાતાની શારીરિક સ્થિતિ ખરેખર નહિ હેાવા છતાં ) એટલુ' બધું સત્ય અને સુઉંદર કરી સભાને સુપ્રત કરે છે કે જેથી આ સભા તેઓશ્રીની આભારી હાવા સાથે જૈન સમાજ ઉપર પણ તે પ્રકાશન થતાં જેને તેવા ઉપકાર નથી, સેંકડા વર્ષ' પછી પણ તે ગુરૂદેવને યાદ કરશે અને તે સાહિત્ય ગ્રંથે! જવાબ આપશે. હાલ પાટણ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમદિરમાંના આગમા-પ ંચાંગી સાથેનુ સંશાધનનું મહા પૂજ્ય ગુરૂશ્રી પુણ્યવિજયજી મહારાજને ત્યાંના શ્ર!સ'ધ વિતિ સાથે સાંપ્યું છે, તે પણ ભવિષ્યમાં જવાથ્ય આપશે. આટલું ભગીરથ કાર્ય`માં હાથમાં હેવા છતાં આ સભા મહારાજશ્રીના રૂણને ભૂલતી નથી, કારણકે નવા નવા તત્ત્વજ્ઞાન, ચરિત્ર, ન્યાયના સાહિત્ય ગ્રંથા એક પછી એક સશોધન કરી સભાને કૃપાની રાહે
For Private And Personal Use Only