________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધારણ–પેન સાહેબે, પહેલા બીજા વર્ગના લાઈફ મેમ્બરે અને વાર્ષિક સભાસદો મળી આ વર્ષ આખરે નીચે મુજબ સંખ્યા છે.
પેટ્રન સાહેબ. ૧. શ્રીમાન બાબુસાહેબ બહાદુરસિંહજી સિંધી ૭. શેઠ સાહેબ માણેકલાલ ચુનીલાલ જે. પી. ૨. શેઠ સાહેબ ચંદુલાલ સારાભાઈ મોદી બી. એ. ૮. શેઠ સાહેબ કાંતિલાલ બરદાસ ૩, રાવસાહેબ કાંતિલાલ ઈશ્વરલાલ જે. પી. ૯. રાવબહાદુર શેઠનાનજીભાઈ લધાભાઈ જે. પી. ૪. શેઠ સાહેબ માણેકચંદ જેચંદભાઈ ૧૦. શેઠ સાહેબ ભોગીલાલભાઈ મગનલાલ ૫. ,, નાગરદાસ પુરુષોત્તમદાસ ૧૧. શેઠ સાહેબ રતિલાલભાઈ વર્ધમાન ૬. , રતિલાલ વાડીલાલ
૧૨. શેઠ સાહેબ પદમજીભાઈ પ્રેમજીભાઈ એટલે બાર પેટ્રન સાહેબે, ૯૮ પ્રથમ વર્ગ અને ૨૭૪ બીજા વર્ગને લાઈફ મેમ્બરો, ક ત્રીજા વર્ગના લાઈફ મેમ્બરે અને ૪૨ વાર્ષિક સભાસદે મળી કુલ ૪૩૩, અહીં તેમજ બહારગામના જૈન બંધુઓ, બહેને, પાઠશાળા, લાઈબ્રેરીઓ અને શ્રી સંઘે મળીને છે* (ચાલતી સંવત ૨૦૦૦ ની સાલમાં વધેલા સભ્યોના નામો હવે પછી આવશે.) પ્રથમ અને બીજો વર્ગ બે પ્રકારના લાઈફ મેમ્બરોને વર્ગ જાણવા પ્રમાણે આ સભા સિવાય આવી સંસ્થાઓમાં અન્ય સ્થળે નથી, કારણ કે સંખ્યાબંધ સાહિત્યના ગ્રંથે આ સભા તરફથી ઉત્તરોત્તર નવા નવા પ્રગટ થતાં હોવાથી, પ્રથમ વર્ગના લાઈફ મેમ્બર ને સંપૂર્ણ, બીજા વર્ગના લાઈફ મેમ્બરોને છેડા ફેરફાર સાથે ધારા પ્રમાણે ભેટ અપાય છે. અગાઉ છપાઈ ગયેલામાંથી તેના તે ગ્રંથ ફરી ફરી ભેટ આ સભા તરફથી આપવામાં આવતા નથી. આ રીતે પણ અત્યારસુધીમાં થયેલ પેટ્રને સાહેબ, પ્રથમ, બીજા વર્ગના લાઈફ મેમ્બરોને સંખ્યાબંધ સુંદર હજારો રૂપીઆના ગ્રંથો ભેટ અપાયા છે ને અપાશે. આવી ઉદારતા આ સભાએ જ રાખેલી છે. જે અમારા ઉપરોક્ત સભાસદોને વિદિત છે. આ સભામાં નવા થતાં માનવંતા સભાસદોના નામે તે વખતે શ્રી આત્માનંદ પ્રકાશમાં પ્રગટ કરવામાં આવે છે.
શ્રી આત્મારામજી જૈન લાઇબ્રેરી–જેમાં આખર સાલ સુધીમાં જુદા જુદા નવ વર્ગોમાં તેની સંખ્યા અને કિંમત સાથે નીચે મુજબ આપવામાં આવેલ છે-જ્યારે જ્યારે નવા પ્રકાશને પ્રગટ થાય છે ત્યારે ત્યારે ખરીદી લાઈબ્રેરીમાં દાખલ કરવામાં આવે છે. પેપર કુલ ૫૦ સંખ્યામાં આવે છે, અને કી હોવાથી બંનેને લાભ જૈન અને જેનેતર બંધુઓ સારી રીતે લે છે. દિવસાનદિવસ વૃદ્ધિ થયા કરે છે.
વર્ગ ૧ લે જૈન ધર્મના છાપેલા મથે. ૨૫૫૧) કિં. રૂા. ૩૪૫૯-૧૩-૬ વર્ગ ૧ લ મ , પ્રતાકારે. ૬૭૬) , રો. ૧૧૦૮- ૬-૬ વર્ગ ૨ જે , આગમે. ૨૯૧) , રૂા. ૬૨૮- ૨- વર્ગ ૩ જો ,, હસ્તલિખિત પ્રત ૧૭૨૩) રૂા. સુમારે પચાસ હજાર
ઉપરાંતની
* ત્રીજા વર્ગના લાઇફ મેમ્બરને વર્ગ કમી થયેલ છે.
For Private And Personal Use Only