________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછીનાલાનંદ
પુસ્તક: ૪ મું : અંક: ૭ મો :
આમ સં. ૪૮ વીર સં. ૨૦૭૦
વિક્રમ સં. ર૦૦૦ : માહ : ઈ. સ. ૧૯૪૮: ફેબ્રુઆરી :
oooo
છow
OCQooo
000000
OOO
90
શ્રી વિમળનાથ જિન સ્તવન
(અબતેરે સિવા કેન મેર–એ રાગ ) ભવસિંધુ-નાવરૂપ પ્રભુ પાપ હઠાવે, જિનદેવ વિમળનાથ વિમળ માર્ગ બતાવ. ટેક તુજ નામ વિમળ સ્વામી, વિમળ ભાવથી ગાઉં, મુજ વિમળ ઉર-ધામે મૂર્તિ વિમળ વસાવું; ઉદ્ધાર કરી દેષ હરો જ્ઞાની બનાવો.
જિનદેવ (૧) હે જ્ઞાન બુદ્ધિસાગર! વિનતી ઉર ધરે, કરુણાનિધિ નિરંજન! શુચિ ભાવના ભરો; હમેન્દ્ર અજિત ઘામ ચહે ચરણે વસાવો.
- જિનદેવ (૨) રચયિતા-મુનિશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ
બજાજ
0004
oooo
S
ooooo
'
For Private And Personal Use Only