________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અહિંસાની અદ્દભુત શક્તિઃ સત્યાગ્રહને વિજય
卐
પણ આજે વિજયાદશમીના દેવીપૂજાને અતિમ દિન ઢાવાથી જબરી જાગૃતિ આવી હતી. સૂના સેનેરી કિરણા ધીમે ધીમે જગતને અજવાળી રહ્યાં હતાં; છતાં આજે તે તે પૂર્વે યાત્રિકા સજ્જ બની સુંદર વસ્ત્રો પરિધાન કરી મદિર તરફ આવવા લાગ્યા હતા. એમાંના મેટા ભાગે પશુબળિથી હાથ ધાર્ક નાંખ્યા હતા. રાજના બનાવથી તેમના હૃદય દ્ર બન્યા હતા. એટલુ જ નહિ, પણ અહિંસાની સચોટ છાપ અંતરમાં એસી ચૂકી હતી. આચાર્ય અમરકીની પ્રતિજ્ઞા પૂર્ણ થાય એજ તેમની ઈચ્છા હતી. એમાં બનતા સાથ આપવાની તેમની અભિલાષા હતી; તેથી જ તે વહેલા આવ્યા હતા. કેટલાક એવા પણ હતા કે જેમનાં અંતરમાં કાળીમાતાના કાપની જબરી ભીતિ જડ ઘાલી બેઠી હતી. તેએ બલિ આપવાની તૈયારીપૂર્વક આવવા માંડ્યા હતા.
છતાં
'પણુ પારસમણિના સ્પર્શથી લેખડ જેમ સ્વ'મય બની જાય અને આશ્ચય ફેલાય અથવા તે આકાશમાં ઘેરાયેલ ધન વાદળા જોરદાર પવનથી વિખરાઈ જાય તે આકાશ મેાકળું થાય તેમ જ્યાં મંદિરમાં પગ મૂકે છે, ત્યાં તે ત્યાંનું વાતાવરણ તદ્દન ફેરવાયેલુ' જુવે છે ! કાળીમાતાની મૂર્તિ' વાંકી ચન્ન ભાંગેલી પડી છે. પ્રચંડ પ્રકૃતિવાળા માણિભદેવ બકરી જેવા બની કેંદીની હાલતમાં એક ખૂણે
અધાવદને ઊભા છે. આસન આગળ રાજવી પદ્મનાભ ક્રાઇ અણુમૂલા સ ંદેશ સ ́ભળાવવા આતુર બની રાજકુવરી અને ગઇકાલના કેદી એવા કુમાર સાથે કઇ વાત કરી રહ્યો છે.
આ દશ્ય જોતાં જ યાત્રિકાના અચબાને પાર ન રહ્યો. આગળ શું અને છે એ જોતાં સૌ શાંત ચિત્તે ઊભા રહ્યા. ત્યાં તે પૂર્વે જેમને કેદ કરવામાં આવેલા એ તરુણા આવી પહોંચ્યા. એમને જોતાં જ એકી અવાજે અહિ’સા પરમેા ધમઃ 'ના નાદ થયેા. પદ્મનાભ મહારાજ મેાલ્યા ક્રેઃ—
.
ભાવુક આત્મા, આજ સુધી આપણી આંખે આ દુરાત્મા પુરેાહિત દેવીના નામે જે
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીતિના પાટા બાંધ્યા હતા તે આચાય અમરકીર્તિના પ્રયાસથી અને આ તરુણાના સાચા આત્મસમર્પણથી દૂર થયા છે. દેવીના નામે ચલાવેલ પ્રપ ંચ ઉધાડૅના પડી ગયા છે. એ પાપીની પ્રેરણાથી આપણે હજાર મૂંગા પશુઓના જીવનને સનાશ કરી દીધેા છે. જો ચપાના આ રાજકુમાર( મહેન્દ્રને બતાવી )ની મદદ ન મળી હાત તા મારી વહાલી પુત્રીને ભાગ પણ એ દુષ્ટ લેત. એ બધામાંથી આપણે બચી ગયા છીએ. ચામાસુ રહેલ આચાની સાચી વાતને વિજય થયેા છે. એ મહાત્માની જાતે દુઃખ વેઠીનૈ-અરે ! મરણાંત ઉપસ સહન કરીને-પણ આપણા જેવા ભૂલા આત્માઅેના હદય કરુણાવાસિત કરવાની ઉચ્ચ ભાવના બર આવી છે. કુદરતે મહતની પ્રપંચલીલા અચાનક ઉઘાડી પાડી, એટલું જ નહિ, પણ એ પાપાત્મા પેાતાનુ કપાળ ફૂટી આપધાત કરવા જેવા માતાની મૂર્તિ સાથે અફળાયા તેવી એ પાકળ મૂર્તિ આડી પડી જાતે ભાંગી ગઈ. આમ ચમત્કારને પડદે ચીરાયા, અને કાપ કિવા શાપતા ભય સ્વયંમેવ ગળી ગયા. કાળી માતાની પૂર્જા આપોઆપ સમેટાઇ ગઇ. હજારા જીવતા પશુએને અભયદાન મળી ગયું, એના નિમિત્તભૂત આ તરુણાને ધન્યવાદ ધટે છે અને આવું ઉમદા કા' જેમણે કેવળ પરમા
વૃત્તિએ આ એવા સંત અમરકીર્તિના માગ
જ સાચા છે. સત્વર તેમના વદનાથે જઇ આપણા અપરાધની ક્ષમા માગવી એ આપણી ફરજ છે.’ મેલા, ‘ અહિંસા પરમો ધર્મી: 1 રાજવીની હાકલના જવાબમાં ચારે તરફથી અહિંસા પરમે। ધઃ ' તૈા પડધે જોરથી પડ્યો અને આખું મ ંદિર એ પહાડી નાદથી ગાજી રહ્યું. તરત જ માણિકયદેવે બેસી ગયેલા સાદે પેાતાની ભૂલ કબૂલ કરી અને પોતે કૅવા ભયકર અપરાધ કર્યો છે તે જણાવી ક્ષમા યાચી.
૮૩
For Private And Personal Use Only
એ પછી સારાય માનવગણુ મંદાગિરિની ટેકરી પ્રતિ વળ્યેા. મનેાહર દેવાલયમાં શ્રી મલ્લિનાય પ્રભુની મૂર્તિના દર્શન કર્યા અને ત્યાંથી જે ગુફામાં આચાય અમરકીર્તિ હૃતા ત્યાં જઇ સૌ તેમના ચરણમાં પશ્નો.