________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી સિદ્ધસ્તાત્ર
www.kobatirth.org
卐
વિવેચન.—
પ્રભુએ નવા કર્માંના પ્રવેશ બંધ કર્યો એટલુ જ નહિં, પણ પૂર્વે બાંધેલા જે પ્રાચીન કર્યાં હતા, તેને પણુ નિજૅરવા માંડ્યા, ખેરવવા માંમા, અને તે માટે તપ વગે૨ે અમેાધ શસ્ત્રોના આશ્રવ કર્યાં. કારણ કે તપ એ નિર્જરાનું મુખ્ય કારણ છે. ઉપાર્જેલા કર્મનું આત્મપ્રદેશથી નિરવું-ખરી જવું – વિખૂટા પડવુ તેનુ નામ નિર્જરા છે, તેના બે પ્રકાર છેઃ વિપાકજા અથવા અકામ નિર્જરા અને અવિપાકજા અથવા સકામ નિર્જરા. કર્યાં સ્વય' ઉદયમાં આવીને-વિપાક પામીને ખરી જાય તે વિપાકન નિરા છે; અને અનુદીત કમ તપશક્તિવર્ડ ઉદીણ ઉદયાવલીમાં પ્રવેશાવીને વેદાય–ખેરવી દેવાય તે અવિપાકજા નિરા છે. જેમ કેરી ઝાડ પર પણ પાકે તે બાહ્ય ઉપાયથી પણ પાકે, તેમ અત્રે નિર્જરા સબંધી દૃષ્ટાંત સમજવાનુ છે.
66
" उपान्तकर्मणः पातो निर्जरा द्विविधा च सा । आद्या विपाकजा तत्र द्वितीया चाविपाकजा ॥ थापनसादीनि परिपाकमुपायतः । अकालेऽपि प्रपद्यन्ते तथा कर्माणि देहिनाम् ॥ " —શ્રોમાન્ અમૃતચંદ્રાચાર્ય કૃત તત્ત્વાર્થ સાર —શ્રી તત્ત્વાર્થ સૂત્ર,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
97
तपसा निर्जरा च
66
ગુણ કરણે નવ ગુણ પ્રગટતા,
સત્તાગત રસ થિતિ છેદ રે;
સંક્રમણે ઉય પ્રદેશથી, કરે નિરાશ ટાળે ખેદ રે..........રા સાચા રંગ જિનેશ્વરૂ
--મુનિવર્ય શ્રી દેવચંદ્રજી આદિ છ બાહ્ય, અને સ્વાધ્યાય આશ્રય કરી પ્રભુએ પ્રાચીન કર્માંની
આ નિરાના કારણભૂત તપના બાર પ્રકાર છે: અનશન આદિ છે આભ્યંતર તપના ભેદ અત્યંત સુપ્રસિદ્ધ છે. આ તપને નિર્જરા કરીઃ
66
यस्य च शुक्लं परमतपोग्निर्थ्यानमनन्तं दुरितमधाक्षीत् । तं जिनसिंहं कृतकरणीयम् मल्लिमशल्यं शरणमितोऽस्मि ॥
',
૩૫
77
શ્રી સમતભદ્રાચાર્ય કૃત શ્રી બૃહત્ સ્વયંભૂ સ્ટેાત્ર
For Private And Personal Use Only
અને એમ નિરા કરતાં કરતાં પ્રભુએ સકલ કચક્રના મહારાજારૂપ દુષ્ટ ‘ માનીય ’નામના કર્માંનરેદ્રને મારી નાંખ્યા-હણી નાખ્યા. મેાહનીય કર્મને મહારાન્તરૂપ કવો તે યથાર્થ છે; કારણ કે તે સર્વ કર્મના અગ્રેસર, આધારભૂત અન્નદાતા છે; તે નાયક ખતમ થતાં, બીજું બધું લશ્કર દીન-લાચાર અન ય છે. મોહનીયના બે ભેદ છે: દર્શનમેાહ તે ચારિત્રમોહ. દર્શી નમાહ હોય છે ત્યાં સુધી સમ્યગ્ દર્શોન નથી થતું; ચારિત્રમેહ હોય છે ત્યાં સુધી યથાખ્યાત વીતરાગ ચારિત્ર નથી પ્રગટતું. દ નમોના પ્રત્યનિક સમ્યગ્દર્શન છે, એટલે કે સમ્યગ્દર્શનથી દર્શીનમે!૮ હણાય છે; અને ચારિત્ર માહના પ્રત્યનિક વીતરાગ ભાવ છે, એટલે કે વીતરાગપણાથી ચારિત્ર માહનો નાશ થાય છે.
“ કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્યે મેહનીય, હણાય તે કરૢ પાઠ. કમ માહનીય ભેદ એ, દન ચારિત્ર નામ; હણે એધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. --મહાતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ
,,