________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
ર
1અરજીકર
N A
છે.
પણ
શ્રી આત્માનોને પ્રકાશા)
પુસ્તક:૪૦ મું : અંક ૧૨ મે :
આત્મ સં. ૨૮ વીર સં. ર૪૬૯
વિક્રમ સં. ૧૯૯: અષાઢ: . સ. ૧૯૪૩: જુલાઈ :
-
-
મees
Artoccer
witબલિદowere
શ્રી સામાન્ય જિનસ્તવન (રાગ- અમારા મનમંદિર કહેવાતા, અમે દેવપૂજન ચહાતાં. ) અમારા મનપંકજ વિસાતા,
અરિહંત દશ ન થાતા; અનાથ નાથજી ! હૈડે ધરીએ, અંતર ધરી ઉલ્લાસો,
સાચા દેવ ! જીવન ત્રાતા ! અમારા૦ ૧ જીવનના આધાર જિનજી! દાસ ઉગાર, કર્મોની જુલમી જંજીરમાં, પ્રાણ બહુ મુંઝાતા. અમારા૦ ૨ દીનાનાથ! ઉદાર તમારી, આશ અંતરમાં, ભક્તિથી અંતયોમી ભજશું, રંગે ગીત ગાતા. અમારા ૩ કરો દયા પ્રતિપાળ હે કૃપાળ ! ઉદારતાથી, નેમિ-લાવણ્ય-દક્ષ ઉદ્ધારક, નાથ નમું હરખાતાં. અમારા ૪
–મુનિશ્રી દક્ષવિજયજી મહારાજ.
ક
For Private And Personal Use Only