________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી સ્તવન-દિવાલી પર્વ.
[૫૫ ]
દીપોત્સવી સ્તવન. (મેં બનકી ચીડીયાં બનકે.....એ રાગ)
દીપમાલ સમ ઉજવલ હૈયાં પ્રગટાવે રે, ભવિ ગૃહ ગૃહ જિનવર મહાવીર ધૂન જગાવે રે.—ટેક નૃપ હસ્તિપાળ સભામાં, શુભ દિવ્ય બોધ છટામાં, ઉપદેશપાન અતિશ્રેષ્ઠ જ્ઞાન, પાવાપુરી પાવન થાય;
ગુણ એ ગાઓ ૨. દીપ-૧ શુભ સેળ પ્રહરના બધે, સ્વાતિમાં યુગનિરોધે, નિર્વાણ પંથ, પ્રભુ ભાગ્યવંત, સિધાવ્યા ઉત્તર રાતે
નવ વિસરા રે. દીપ-૨ કાર્તિકની કૃષ્ણ અમાસે, શુભ કેવળજ્ઞાન ઉજાગે, નિર્વાણધામ, શુભ રમ્ય ઠામ, પ્રભુ મહાવીર દીપાવે.
ચાને લાવે છે. દીપ-૩ સુરરત્ન દીપ પ્રગટાવે, ઉદ્યોત ભાવ ઉર લાવે, આહારત્યાગ, પૌષધમાં રાગ, ગણ અઢાર, નૃપ સૌ ઉલટયે
એ ઉર લાવે રે. દીપ-૪ ગૌતમને પુણ્ય પ્રભાતે, થયું કેવળજ્ઞાન સુજાતે, ઉત્સવ અપાર જન દ્વાર દ્વાર, હેમેન્દ્ર અજિતપદ પ્યાસી;
અતિશય ભાવે રે. દીપ-૫
રચયિતા મુનિ હેમેન્દ્રસાગરજી. દિવાલી પર્વ
(ભમરીયા કૂવાને કાંઠડે-એ રાગ ) નિર્વાણધામ પ્રભુ સંચર્યો રે બહેન, મહાવીરસ્વામી વીતરાગ રે નિવણ. ઉપદેશ છેલે આપીએ રે હેન, સંયમના ભાવને અતૂલ રે; નિવણ. ૧ દીપોત્સવી દિન પર્વને રે હેન, દીપકેની જાતને પ્રકાશ રે; નિર્વાણ. ૨ એ પ્રભાવ ઉપદેશને રે બહેન, અંતરમાં પાડે ઉજાશ રે; નિવણ. ૩. દ્રવ્ય ઉદ્યોતથી દીવા કરી રે હેન, ભાવ ઉધોત છે કરાય રે; નિર્વાણ ૪ કેવળજ્ઞાનમાં એ વસ્યું રે હેન, મહાવીર ઉર એ સમાય રે, નિર્વાણ. ૫ પ્રભાત થવા રહી બે ઘડી રે બહેન, પામ્યા પ્રભુ નિવણ રે, નિર્વાણ. ૬ કેવળ પ્રકાશ્ય પ્રભાતમાં રે હેન, ગૌતમતણા ઉર મધ્ય રે; નિર્વાણ. ૭ ઈન્દ્ર પ્રભુપદે સ્થાપીયા રે બહેન, અમૃત સમો તેને બંધ રે; નિવણ. ૮
મહિમા રૂડે એ દિનને રે બહેન, દે ગણે મહાપર્વ રે, નિર્વાણ. ૯ છે, કલ્યાણભૂમિ પાવાપુરી રે હેન, શાસે પવિત્ર ગણાય રે, નિર્વાણ. ૧૦ : ૪ કાર અજિતપદને પામવા રે હેન, હેમેન્દ્ર ઉર એ ભાવ રે, નિવણ ૧૧
કેવળજ્ઞાનમાં
12 હેન, પામ્યા અ91 3. નિર્વાણ. ૭
For Private And Personal Use Only