________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીવિષય-પરચવધિ
|
**
...
gu
...
૧. સાગરાન્યક્તિ ... .. છે. ... .. ( કવિ રેવાશંકર વાલજી બધેકા ) પ૩ ૨. દીપોત્સવી સ્તવન,
... ... ( મુનિશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ ) પપ ૩. દિવાલીપર્વ
... (
) પપ ૪. જીવનમીમાંસા.
... ( આ. શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ) પ૬ ૫. ઉપદેશક પુ. .
... (પં. શ્રી સમુદ્રવિજયજી મહારાજ ) ૬૦ ૬. પર્યુષણા : આત્મસિદ્ધિનું મહાપર્વ .... | ... (ડે. ભગવાનદાસ મ. મહેતા ) ૬૩ ૭. પ્રભુ મહાવીરે મેહમસ્ત જગતને ત્યાગધર્મજ કેમ આખ્યા? (મુનિશ્રી હંસસાગરજી મહારાજ) ૬૫ ૮. શ્રી મુનિસુંદરસૂરિ. .. (મોહનલાલ દ. દેશાઈ B, A. LL, B. Advocate ) ૬૯ ૯. પ્રેમથી મુક્તિ. ... ... .. .. ( શ્રી મોહનલાલ દી. ચેકસી ) ૭ર ૧૦. વર્તમાન સમાચાર. ( પંજાબ સમાચાર વગેરે ) ... ••• .. ••• ૭૪ ૧૧. સુધારો ... .... ૧૨. સ્વીકાર સમાલોચના.
આ વરસે નવા થયેલા અમારા સુજ્ઞ ગ્રાહકોને. આપશ્રી જૈન સમાજમાં એક આગેવાન સગૃહસ્થ હોવાથી આ સભા તરફથી છેલા ૩૮ વર્ષથી પ્રકટ થતું શ્રી આત્માનંદ પ્રકાશ માસિક આપને બે માસથી નિયમિત મોકલાય છે.
આ માસિકમાં ધાર્મિક, સામાજિક, નૈતિક, ઐતિહાસિક, ભૌગોલિક વગેરે વિષયોના ઉચ્ચ કક્ષાના લેખ આવે છે, તેમજ વ્યાપારી દૃષ્ટિબિંદુથી તદ્દન દૂર રાખી ધર્મના પ્રચાર અર્થે જ આ માસિક પ્રકટ કરવામાં આવતું હોવાથી તેનું વાર્ષિક લવાજમ પાસ્ટ ખર્ચ સાથે રૂા. ૧-૧ર-૦ રાખવામાં આવેલ છે. જેના આપ શ્રી માનને ગ્રાહક ગણી ઉપરોકત લવાજમ તથા વી. પી. ખર્ચના રૂા. -૪-૦ મળી રૂા. ર-૦-૦ નું કારતક માસના અંકનું તા. ૧૨-૧૧-૪૧ ના રોજ વી. પી. કરવામાં આવશે જે સ્વીકારી આ જ્ઞાનખાતાને આપના તરફથી આટલી સહાય આપવા વિનંતિ છે.
-વ્યવસ્થાપક. નીચેના પ્રાત-સંસ્કૃત ગ્રંથની ઘણી અલ્પ નકલો જ સિલિકે છે.
જેથી જલદી મંગાવવા સૂચના છે. (૧) વસુદેવ હિંડી પ્રથમ ભાગ રૂા. ૩-૮-૦ (૬) બૃહતક૯૫સૂત્ર ભા. ૪ થી રૂા. ૬-૪-૦
| દ્વિતીય ભાગ રૂા. ૭-૮-૦ (૭) , ભા. ૫ મે રૂા. ૫-૦-૦ (૩) બૃહતકલ્પસૂત્ર ભા. ૧ લો રૂા. ૪-૦-૦ (૮) શ્રી દેવેન્દ્રસૂરિકૃત ચાર કર્મગ્રંથ રૂા. ૨-૦૦
- ભા. ૨ જો રૂા. ૬-૦-૦ (૯) પાંચમા છઠ્ઠો કર્મગ્રંથ ભા. ૨ જે રૂા. ૪-૦-૮
ભા. ૩ જે રૂા. ૫-૮-૦ (૧૦ ) ત્રિષષ્ટિશ્તાકા પુરુષ ચરિત્ર પર્વ ૧ લું', પ્રતાકારે તથા બુકાકારે રૂા. ૧-૮-૦
For Private And Personal Use Only