________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી આત્માનંદ પ્રકાશ
[ ૨૮૦ ]
મશાલાથી ખાવીશમાની રચના સાવ નિરાળી ને અનેાખી છે. એમાં અધ્યાત્મ કરતાં પ્રેમી પ્રત્યેના ઉપાલંભ અને પ્રેમની સાચી પિછાન મુખ્ય ભાગ ભજવે છે. આ જાતના મત વ્યમાં સત્યતા કાને સ્પશે છે અથવા તેા સાચી માનીનતા કઇ છે એના ઊંડાણમાં ન ઊતરતાં એક વાત જે સ્પષ્ટ છે તે અવધારી લઈએ અને તે એજ કે અધ્યાત્મ વિચારણાના પ્રાંત ભાગ એકવીશમામાં પર્યાપ્ત થાય છે.
(૨ ) સાધુ જીવનમાં વિચરતા આત્મા, સામાન્યતઃ દેવતાનું આયુષ્ય બાંધે તેવે નિયમ છે. એના પરિણામની ધારા વિશુદ્ધ તામાં વૃદ્ધિંગત થતી રહે તે એમાં પણ તરતમતા વધી જાય. આજે પ'ચમ કાળ હાવાથી અને ભારતવષઁની નજરે મુક્તિદ્વાર પર પુણ્યશ્ર્લાક જભૂસ્વામીએ છેલ્લી અ’લા આડી ધરેલી હાવાથી અહિંથી દેવલેાક કિવા મહાવિદેહમાં પહોંચવાને રાહુ લ્યે. આ સંકલના પ્રતિ મીટ માંડી વિચારીએ તેા દેવ આયુષ્યમાં બાર દેવલાક, નવ ચૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાસીઓના સમાવેશ થાય. એમાં માર અને નવ મળી એકવીશ અર્થાત્ બાર દેવલેાક ને નવ ચૈવેયકવાસીને પડવાના ચેખા સ‘ભવ-પણ એ મર્યાદા વટાવતાં અનુત્તરવાસી માટે તેવી ભીતિ નથી તેમ અહીં એકવીશમા તીર્થં પતિના સ્તવનમાં અવગાહન કર્યાં પછી અધઃપતનના જરા પણ ભય નથી.
ઈષ્ટ સિદ્ધિના સમય સુધી હાય. અલખત્ત એ વેળા ભિન્ન આત્મત્વને લઇ વિચાર કે તત્ત્વચિંતન અંગે એકરૂપતા ન જ સભવે, આમ છતાં ધ્યેયની સ્પષ્ટતા હોવાથી આત્મા શ્રાવકર્દશામાં હાય તે! તે સહજ શ્રમણના જીવનમાં આકષિત થવાને. ધીમે ધીમે સાધુતાના રંગોથી ર'ગાવાના અને દ્રવ્યથી મુનિ ન હોવા છતાં ભાવમાં સાચા સાધુત્વને જ સૌ પ્રથમ મહત્ત્વ આપી એની શીળી છાયામાં રાચવાના. જ્યાં શ્રાવક આ ભૂમિકા સ્પર્શે ત્યાં જે ત્યાગી જીવનમાં વિહરે છે તે તે અવશ્ય ભાવયતિપણાને અર્થાત્ અપ્રમતને નિરતિચાર ચારિત્રને સ્પર્શવાના, આ જાતની મનેાગત વિચારમાળાના જોરે, કર્યુંવિવર દઈ માગ માકળા મનાવે નહિ' કે ભવિતવ્યતા બારમા ગુણસ્થાનકે પહેાંચવાનું સામર્થ્ય' પ્રગટાવે નહિ ત્યાં સુધી છઠ્ઠા—સાતમા ગુણસ્થાનકામાં ઝળા ખાવાને એકવીશમાં પ્રભુના સ્તવનને ભાષ યથાર્થ પણે સમજી લીધા પછી તેને માટે આત્મશ્રેય સબંધી કેાઇ ગૂંચ અણઊકેલી રહેવાની નહિ' જ. ષડ્કનની સર્વાંગે પિછાન કરનાર માટે તત્ત્વની એવી કોઈ સમસ્યા સંભવતી જ નથી કે જેના ઊકેલ માટે અન્ય ફ્રાઈ શક્તિના પગઢ ઢાળવા પડે અથવા તે। અન્ય કાઈ જોગ માયાના સધિયારા શેાધવા પડે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ પ્રકારના મતભેદે કે વિવિધ પ્રકારના વાદાની ઝડી વચ્ચે આત્માના મૂળ સ્વરૂપનું સ્ફટિકરત્નવત નિર્માળ ને પ્રભામેના એક માત્ર તેજ પુજ સમ થવાનું. એ સારું એક કુંચી સાચવી રાખવાની અને જરૂર પડયે ઉપયાગમાં લેવાની નજર સન્મુખ સચેાટ સમજી
(૩) અધ્યાત્મરસિક આત્મા, સમ્યગ્દૃષ્ટિ-દર્શોન પણાની મર્યાદા વટાવી ગયેલ હેાય જ એટલે એનું સ્થાન દેશવિરતિની કે સ`વિરતિની ગમે તે કક્ષામાં પ્રારંભના સમયથી આરભી, લગભગ
For Private And Personal Use Only