SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org समाया शु શ્રી હીરવિજયસૂરીધરજી મહારાજની જયતિ અને ગુજરાનવાલામાં ૧૫૦ લખાના અધ. વર્તમાનમાં અધ્યાપક લાલા પૃથ્વીરાજજી એમ. એ. તથા પંડિત સરસ્વતીનાથજી, પંડિત હંસરાજજી, લાલા બિહારીલાલજી ખમ્બા, લાલા હજુરીમલજી ગુજ-માધુરી, લાલા હરનામનાથજી બળ્યા આદિએ શ્રી જગદ્ગુરુદેવના જીવન ઉપર સુંદર વિવેચના કર્યાં હતા. ભા. શુ. ૧૧ તા. ૧૨-૯-૪૦ ગુરુવારે રાંવાલા( પ’જાળ માં જગદ્ગુરુદેવશ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજની જયતિ લાલા નિર ંજનદાસ અગ્યા એડવેકેટની અધ્યક્ષતામાં સમારાહપૂર્વક ઊજવવામાં આવી હતી. શ્રી જગદ્ગુરુદેવની નનેાહર છંખી ઉચ્ચાસન ૨ બિરાજમાન કરવામાં આવી હતી. સાડાસાત વાગે સભાની શરૂઆત થતાં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી. મહારાજે પ્રથમ મંગળાચરણ કર્યું. શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ વિદ્યાર્થી અને પંચપરમેષ્ઠી બ્રહ્મચર્યાદિ અનેક પૂજાએ રચી સાહિત્યની સેવા પણુ કરી છે. અંતમાં એ જ શુભ ભાવના કે આપણા ચરત્રિનાયક અમર રહે, શાસનેાન્નતિના કાર્યો કરતા રહે અને એમના દેઢીપ્યમાન પ્રકાશથી ભારતય સમસ્ત શ્રી જૈનસંઘ તરફથી ઘણી મહદ્ સંસ્થા સ્થાપન થાય, જિનશાસનેાન્નતિ-ધર્મપ્રભાવનાના મહદ્ કાર્યાં થાય-ઘણા મુમુક્ષુએ દીક્ષા લઇ આત્મકલ્યાણુ કરનારા થાય અને સમસ્ત શ્રીસંધ કલ્યાણ સાધે-એ જ પરમાત્મા પ્રત્યે અંતિમ પ્રાર્થના. Acharya Shri Kailassagarsuri Gyanmandir દિલ્હીથી ખાસ આવેલ આચાર્ય ચંદ્રશેખર શાસ્ત્રીજીએ પણ કેટલુંક વિવેચન કર્યું હતું. અધ્યક્ષ લાલા નિરંજનદાસ એડવેક્રેટે મનનીય ભાવવાહી ભાષણ આપી સભાને મુગ્ધ કરી દીધી હતી. લાલા શાદીલાલ અને લાલા દેવરાજના માહર ભજનાએ જનતાના ચિત્ત આકષી લીધા હતા. આચાર્યશ્રીએ વ્યાખ્યાનપીઠ ઉપરથી જયંત્તિનાયકના વિષયમાં પ્રભાવશાલી વ્યાખ્યાન આપ્યું હતું. સંવત્સરીના દિવસે કસાઇ લાકાએ કતલખાનું અને શહેરની તમામ દુકાના (લગભગ ૧૫૦ દુકાનેા) અંધ રાખી. ઝાટકાવાળાએ (શીખ કસાઇએ )એ કામ અધ રાખ્યું તે બદલ આભાર માનતા એક ઠરાવ કરવામાં આવ્યે।. કરાવ. તા. ૫-૯-૪૦ ભા. શુ. ૪ ગુરુવારે શ્રી શ્વેતામ્બર સૃર્તિપૂજક જૈનોના સવત્સરી જેવા ધાર્મિક દિવસને માન આપી મુસલમાન ભાઇએએ ( કસા(એએ ) જે ઉદાર અને હમદર્દી ( સહાનુભૂતિ )થી વહત્યા ખીલકુલ અધ રાખી, અને ઝાટકાવાળાએએ ( શીખ કસાઇઓએ ) આ કામ બંધ રાખ્યું For Private And Personal Use Only
SR No.531444
Book TitleAtmanand Prakash Pustak 038 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1940
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy